SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સુધી જૈન ધર્મ અને સમ્યગ્દર્શનથી એ દૂર ફેંકાઈ ગયા! ઉપરાંત અસંખ્ય એકેન્દ્રિયના ભવેમાં ભમ્યા ! અકલ્યાણમિત્ર મિથ્યાત્વઆરંભ-પરિગ્રહ-કષાયાદિ દોષમાં ઉદગ-ઉગ્ર સહકારી છે, અત્યંત સહાયક માટે એને ત્યાગ કરવાનું અહીં ખાસ કહ્યું. કયવને ધર્માત્મા છતાં અકલ્યાણ-મિત્રના સંપકે ઠેઠ વેશ્યાગામી, માતા-પિતાને વિસરનારો અને સઘળી લક્ષ્મી ફનાફાતિયા કરનાર બને. જ બૂકુમારનો કાકે જિનદાસ અકલ્યાણમિત્ર જુગારિયાની સંગતે જુગાર આદિ મહાવ્યસનને લંપટ બન્યો. યાવતું નિધન ઉપરાંત જુગારીઓને દેવાદાર થઈ એમના હાથે ભયંકર કૂટાયે. પછી ભાન આવ્યું કે આ સંગત બેટી; તેથી હવે ભાઈ ઋષભદત્તના કલ્યાણ સંસર્ગો ધર્મમાગે ચઢી ગયે. (૭) કવિરુદ્ધને ત્યાગ: સ્વ-પર-અધિ . સૂત્ર-રિરિના સન્મ વિરુદ્ધ વાપરે खिसाविज्ज धम्मं; संकिलेसो खु एसा, परमबोहिबीअम्, अबोहिफलमप्पणोत्ति । અર્થ –લેક વિરુદ્ધને સારી રીતે ત્યાગ કરે. લોકે પર કરુણા-તત્પર રહેવું. ધર્મની નિંદા ન કરાવવી. એ ખરેખર સંલેશ છે. ઉત્કૃષ્ટ અધિબીજ છે, અને પિતાના માટે અબાધિ પેદા કરે છે. વિવેચન-અકલ્યાણમિત્રની જેમ લોકવિરુદ્ધ કાર્યપણ મહાઅનર્થકારી છે, માટે એને ય ત્યાગ જરૂરી છે. માટે ધર્મગુણોના સ્વરૂપની વિચારણું, ભંગની ભયંકરતા, ગુણોને
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy