SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અભ્યાસ છે. મેહ શીખવે છે કે ત્યાગ તપ તે શક્તિ અને ભાવના મુજબ કરવાના. વળી વિરતિમાં તે વ્રત પાળવાનું આવે, પણ ત્યાગ તપ નહિ. ત્યાગ તપ કરવા એ તે ઈચ્છાની વાત છે. વળી ધન વગેરે પરિગ્રહનું પરિમાણ જ અલ્પ રાખ્યું છે, ત્યાં દાન ક્યાંથી થાય?” મેહાન્વને આવા આવા કેઈક ઊંધા ખ્યાલે છે. જ્યાં સુધી આત્માને રાગદ્વેષના ગલબંધથી ગુંગળામણું, અને અજ્ઞાનમિથ્યા જ્ઞાનના ઝેરથી સનેપાત પીડે છે, ત્યાં સુધી એ જડને જ સમપિત રહેવાને, ત્યાં સુધી ધર્મને અર્પિત થવાનું અને ધનભંગ સુખભેગ અને આત્મભોગ આપી ધર્મ સેવવાનું એને મુશ્કેલ! પણ જે અમૃતસમી આજ્ઞાને ગ્રાહક ભાવક અને પરતંત્ર બને, તે જરૂર એ ઝેર અને સનેપાત ઊતરી જાય, મેહરગ-કમરેગની જિનાજ્ઞાનુસાર ચિકિત્સા થાય, અને એ રેગ નાબૂદ થાય. (૬) અકલ્યાણમિત્ર-ત્યાગ. સૂત્ર-જ્ઞિક્કા શમમિત્તનો ! ચિંતિજ્ઞામિનવપવિણ મુળે, अणाइभवसंगए अ अगुणे । उदग्गसहकारितं अधम्ममित्ताणं, उभयलोगगरिहअत्तं, असुहजोगपरंपरं च । અર્થ-અધર્મ મિત્રને સંપર્ક ત્યજ. વિચારવું કે (અહિંસાદિ) ગુણે નવા પ્રાપ્ત થયા છે, (હિંસાદિ) દોષ અનાદિ સંસારના લાગેલા છે, અધર્મમિત્ર એને અત્યંત સહાયક છે, ઉભય લેક માટે નિંદ્ય છે, અને અશુભ વ્યાપારની પરંપરા (ચલાવનાર) છે. વિવેચન -સાધુજીવનની પવિત્ર અને સુંદર અવસ્થા
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy