SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ રા ન કરે તેા પણ હું દુઃખી ન થાઉં, ચિંતા ન કરૂ; કેમકે હું જાણું છું કે એ સાચા શરણુ જ નથી. મેં તે એક માત્ર દેવાધિદેવને સાચા અનન્ય શરણ તરીકે ધાર્યા છે, અને ત્યાં સુધી મને કઈ ભય કે આપત્તિ નથી. પૂર્વના તીવ્ર કર્મના ઉલ્યે કદાચ પ્રતિકૂળતા આવશે તે પણુ, નાથના શરણના પ્રતાપે, તે અંત પામવા માટે જ બનશે; અર્થાત્ એમાંથી હવે નવા કના ગેા નહિ ફૂટે, કની ધારા અટકી જશે, અને દુઃખના સદાને માટે અભાવ થશે. ' શ્રીપાલ કુમારને કેટલીય આપત્તિ આવતી ગઇ, ધવલશેઠના પ્રપંચે દરિયામાં પટકાવાનું ચ આવ્યું ! તે પણ એને મન તે એક અરિહંતાદિ નવ પદનું શરણ ! જેના પ્રભાવે મગરમચ્છે તરાપાની માફ્ક પીઠ પર લઈ એવા થાણા બંદરે ઉતાર્યા કે જ્યાં રાજકન્યાના પતિ તરીકે આને લેવા માટે રાજાના માણસે આવી લાગ્યા ! શ્રીપાલ આ શરણના પ્રતાપે નવ ભવની સમૃદ્ધિ જોવા પર મેાક્ષની અનંત સમૃદ્ધિને વરવાના છે. તહા પહીગુજરામરા, અવેઅકુમ્ભકલકા, પણ ફુવાબાહા, કેવલનાણુ 'સણા, સિદ્ધિપુરનિવાસી, નિરુવસમુહસ`ગયા, સવ્વહાકયકિચ્ચા, સિદ્ધા સરણ અર્થ તથા–જરા-મરણુ રહિત, કમ કલ`કથી મુક્ત પીડા નષ્ટ થઈ ગઈ છે જેમ ને એવા, કેવળજ્ઞાન દર્શનવાળ, સિદ્ધિ નગરીના વાસી, અનુપમ સુખસ'પન્ન, સથાકૃતકૃત્ય સિદ્ધ ભગવાન મારે શરણુ છે. (૨) સિદ્દાર:–હવે શ્રી અંત્ પ્રભુની જેમ શ્રી સિદ્ધ ભગવાનનું શરણુ સ્વીકારું છું. તે સિદ્ધ ભગવાન કેવા છે ?
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy