SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ધ્યાન રાખવા જેવી વાત.. ૨. કોઇક જગ્યાએ મીંડા-શૂન્યની માત્રા ગણી નથી. ૩. કોઈ જગ્યાએ ૧૬+૧૫ ન ગણતા કુલ ૩૧ માત્રા ગણેલ છે ૪. પાદચરણના અન્તનો અક્ષરવિકલ્પેહરવહોયતે ગુરુ થાય છે. આ ગુજરાતી ગ્રન્થની રચના સુધીમાં મુનિશ્રી વિનયધમવિજયજી એ સારો સહકાર આપ્યો છે. અને શ્રી ધર્મધુરન્ધરસૂરિ સમાધિ મન્દિર સ્થિત શ્રી નેમિ-ધુરન્ધર પાઠશાળાના અધ્યાપકશ્રી પૌશિકભાઇએ પણ આ પુસ્તકની પ્રેસ કોપી જોઇ લાભ લીધો છે અને દીધો છે. તેમજ આ ગ્રન્થની પ્રેસકોપી શ્રાવિકા અમિતાબેને (ટીકુબેન) બનાવી સહકાર આપ્યો છે. જેનો પ્રકાશક આભાર માને - કુદદસૂરિ
SR No.022347
Book TitleUpdesh Ratnamala Granth
Original Sutra AuthorN/A
AuthorKundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir Trust
Publication Year2016
Total Pages42
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy