SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શિવમહિર જાશે, કરી એક અવતાર; આરાધન કરી, એ નવમા અધિકાર. દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકા, શિવસુખ લ સહકાર; એ જપતાં જાગે, ક્રુતિ દોષ વિકાર; સુપરે એ સમરી, ચૌદ પુરવના સાર. જનમાંતર જાતાં, ને પામે નવકાર; તા પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખા, મંત્ર ન કોઈ સાર; આ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. જુએ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાથી, રાજિસંહૅ મહારાય; રાણી રત્નવતી બેડું, પામ્યાં છે સુરભાગ; એક ભવ પછી લેશે, શિવ સોંગ, શ્રીમતીને એ વળી, મંત્ર ક્ળ્યે તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુમરે જોગી, સાવન પુરસા કીધ; એમ એણે મત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ. એ દશ અષિકારે, વીર જિજ્ઞેસર ભાગ્યે; મારાધન કેરા, વિધિ જેણે ચિત્ત માંહિ રાખ્યું; તેણે પાપ પખાળી, ભવ ભય દૂર નાખ્યું; જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યું.
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy