SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ વાંછી, એકને મૃત્યુ હાનિ વાંછી આઠમે અનર્થ દંડ વિરમણ વ્રત વિષયિએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ૦ ૮. નવમે સામયિક વ્રતે પાંચ અતિચાર. તિવિહે. દુપ્પણિહાણે. સામયિક લીધે મને આહટ્ટ દેહદૃ ચિંતવ્યું. સાવદ્ય વચન બાલ્યાં. શરીર અણપડિ લેહ્યું હલાવ્યું છતી વેળાએ સામયિક ન લીધું. સામયિક લઈ ઉઘાડે મુખે બેલ્યા. ઉંઘ આવી. વાત વિકથા ઘરતણું ચિંતા કીધી. વીજ દીવતણી ઉજજેહિ હુઈ કણ, કપાસીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટ પાષાણ પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલફુલ, સેવાલ, હરિયકાય, બીયકાય ઈત્યાદિક આભડ્યાં. સ્ત્રી તિર્યંચ તણું નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તિઓ સંઘટ્ટી. સામયિક અણપૂગ્યું પાયું, પારવું વિસાયું. નવમે સામયિક વ્રત વિષયિઓ અને જે કોઈ અતિચાર પક્ષ૦ ૯ દશમે દેશાવગાશિક વતે પાંચ અતિચાર. આણવણે પિસવણે આણવણપાઓગે, પસવપુષ્પગે, દાણવાઈ, રૂવાવાઈ બહિયા પુગલપફવે. નિયમિત ભૂમિકા માંહિ બહેરથી કાંઈ અણાવ્યું. આપણુ કહે થકી બાહર કાંઈ મકહ્યું. અથવા રૂપ દેખાડી, કાંકરો નાખી, સાદ કરી આપણુપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિક વ્રત વિષયિઓ અનેરો જે કઈ અતિચાર પક્ષ દિવસ મહિ૦ ૧૧ અગ્યારમે પિષધપવાસ વ્રતે પાંચ અતિચાર. સંથારૂચારવિહિ. અપડિલેહિય દુડિલેહિય સજા સંથારાએ, અપડિલેહિય દુપડિ હિય ઉચ્ચાર પાસવર્ણ ભૂમિ. પિસહ લીધે સંથાશત ભૂમિ ન પૂંછ, બાહિરલાં લહુડાં વડાં સ્થડિલ દિવસે રૂડાં
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy