SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિ લીંપી. વાશી ગાર રાખી. દળણે, ખંડણે, લીંપણે રૂડી પણ ન કીધી. આઠમ ચઉદશના નિયમ ભાંગ્યા. ધૂણી કરાવી, પહેલે થુલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષયિઓ અનેરો જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ૦ ૧ બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચાર. સહસા રહરસ દારેસહસત્કારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યા ખ્યાન રીધું. સ્વદારા મંત્ર ભેદ કીધે. અનેરા કુણહીને મંત્ર આલેચ મમ પ્રકા.કુણહીને અનર્થમાં પાડવા મૂડી બુદ્ધિ દીધી. કૂડે લેખ લખે. ફડી સાખ ભરી. થાપણુએસ કીધે. કન્યા, ગૌ, ઢોર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદ વઢવાડ કરતાં મટકું જૂઠું બોલ્યા. હાથ પગ તણું ગાળ દીધી કડકડા મડયા. મર્મવચન બેલ્યા. બીજે સ્થૂલ મૃષાવત વિરમણ વ્રત વિષયિઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ. ૨ * ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર. તેના હિડમ્પઓગે. ઘર બાહિર ક્ષેત્ર, ખળે પરાઈ વસ્તુ અણમેકલી લીલી, વાવરી ચેરાઈ વસ્તુ વહેરી. ચાર પાક પ્રત્યે સકેત કીધે તેહને સંબલ દીધું. તેહની વસ્તુ લીધો. વિરૂદ્ધ રાજ્યોતિકમ કીધો નવા, પુરાણ, સરસ વિરસ, સજીવ, નિજીવ વસ્તુના ભેળસેળ કીધાં. કૂડે કાટલે, તેલ, માને, માપે વહાય. દાણચેરી કીધી. કુણહીને લેખે વરાં. સાટે લાંચ લીધી. કૂડે કલહ કાઢયો. વિશ્વાસઘાત કીધે. પર વંચના કીધી. પાસિંગ ફુડાં કીધાં. ડાંડી ચઢાવી. લકે રહકે કૂડાં કાટલાં માન માપાં કીધાં. માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વંચી ગુણહીને દીધું. જુદી ગાંઠ કીધી. થાપણ ઓળવી. કણહીને લેખે પલેખે ભૂલવ્યું. પછી વસ્તુ ઓળવી લીધી.
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy