SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ પડિમે. પછી દેવવાંદવા માટે આવેલા સર્વ સાધુ સાધ્વીઓએ *પડા ચાળપટ્ટો મુહપત્તિ એધાની એક દશી અને કઢારા એ પાંચ વસ્તુના છેડા સાનાવાણીમાં ગેમુત્રમાં જરા મેળવા પછી પ્રભુ પધરાવે ત્યાં આગળ કંકુના પાંચ સાથીઆ સવળા કરાવી તેના ઉપર ચાખાના પાંચ સાથીઆ કરાવી સભા સમક્ષ સર્વ સાધુ સાધ્વીએ આઠ થુએ સવળા દેવ વાંદે, તેમાં સજ્જ ઠેકાણે પાર્શ્વનાથનાં ચૈત્યવંદના, સ'સારદવા અને સ્નાતસ્યાની સ્તુતિએ તથા સ્તવનને ઠેકાણે અજિતશાંતિ રાગ કાઢયા વિના કહે. ધ્રુવ વાંઢી રહ્યા પછી ખમાસમણુ ઇચ્છા ક્ષુદ્રોપદ્રવ આહાડાવણુત્થ કાઉસ્સગ્ગ કરૂ ? Üચ્છ... ક્ષુદ્રોપદ્રવ એહાડાવત્થ’ કરેમિ કાઉસગ્ગ' અન્નત્ય કહી ચાર લેાગસના કાઉસગ્ગ સામરવરગ ંભીરા સુધી કરી એક જણુ કાઉસગ્ગ પારીને નમે ત્ કડી સર્વે યક્ષાંખિકા॰ આ સ્તુતિ અને બૃહત્ક્રાંતિ કહીને પારે, પછી પ્રગટ લેગસ્સ કહી અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્કડં, પછી સાધુ સાધ્વી પરસ્પર ચાલ વંદન કરે, મહાર ગામથી સ્વર્ગસ્થ સમાચારીવાળા સાથે કાળધમ પામ્યાના સમાચાર આવે તે ઉપર પ્રમાણે આઠ થુઇએ સવળા ધ્રુવ વાંઢે તથા અજિતશાંતિ બૃહતશાંતિ વગેરે ઉપર પ્રમાણે કહે, સાધ્વીના સમાચાર આવે તે સાધ્વીએ અને શ્રાવિકાઓ સવળા દેવ વાંઢ અને અજિતશાંતિ વિગેરે ઉપર લખ્યા મુજ્બ કહે. ૨૫ સાધુ દરરાજ સાત વખત ચૈત્યવંદન કરે તે આ પ્રમાણે, ૧ જાગે ત્યારે શઇપડિકકમણાના પ્રારંભમાં જગચિંતામણિતું. ર રાઈપડિકકમણાને અ ંતે વિશાલલેાચનનું. ૩ દેશસર દન કરવા જાય ત્યારે ત્યાં. ૪ પચ્ચક્ખાણુ પારતાં જગચિંતામણિનું. ૫ આહાર કરી રહ્યા પછી ઇરિયાવાડી પડિકકમીને જગચિંતામશિનું. ૬ દેસિક પ્રતિક્રમણના પ્રારંભમાં, (કાઈ નમાસ્તુ વદ્ધ
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy