SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ ઉત્તરપટ્ટો ટલો અધિક ઉપગરણ વાવેર્યો. દેશત: નાન કીધું, મુખે ભીને હાથ લગાડોસર્વત સ્નાનતણ વાછા કીધી, શરીરતણે મેલ ફેડ, કેશ રેમ નખ સમાર્ય અનેરી કાંઈ રાઢાવિભૂષા કીધી અકલ્પનીય પિંડાદિ વિષઈએ અને જે કઈ અતિચાર | ૮ | આવસ્મયસઝાએ પડિલેહણુઝાણુભિખડમgઠે આગમણે નિષ્ણમણે, ઠાણે નિસીએણે તુઅર્ટો ૧ આવશ્યક ઉભયકાલ વ્યાક્ષિત ચિત્તપણે પડિક્કમણે કીધે, પડિક્કમણામાંહિ ઉંઘ આવી, બેઠાં પડિકકમણુ કીધું ! દિવસ પ્રત્યે ચારવાર સઝાય સાતવાર ચૈત્યવંદન ન કીધાં પડિલેહણ આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી આર્તધ્યાનશૈદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયાં નહીં ગોચરી તણું બેંતાલીશ દોષ ઉપજતા તિવ્યા નહીં પાંચ દોષ મંડલી તણા ટાલ્યા નહીં, છતી શક્તિએ પર્વતિથિએ ઉપવાસાદિક તપ કીધો નહીં દેહરા ઉપાસરા માંહિ પેસતાં નિસીહિ, નીસરત આવસ્સહી કહેવી વીસારી, ઈચ્છા-મિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહિ, ગુરૂતણે વચન તહત્તિ કરી પડિવો નહિ, અપરાધ આવ્યાં મિચ્છામિ દુક્કે દીધાં નહિ, સ્થાનકે રહેતાં હરિયકાય બીયકાય કીડીતણાં નગરો
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy