SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિલોક દર્શન (બૃહત્સંગ્રહણી વિવેચન) આ પ્રકરણના કર્તા–બારની સદીમાં થયા છે. આ ગ્રંથ મૂલ ગાથા પ્રાકૃત ૩૧૮ અને પ્રક્ષેપગાથા ૨૮ છે. તેના ઉપર વિરતારથી વિવેચન શ્રી ભદ્રગુપ્તવિજયજી મહારાજે સુંદર રીતે લખેલ છે. જે સામાન્ય બુદ્ધિવાલાને પણ સમજ પડે તે ઢબે છે. નવ અધિકાર દેના. ૧ સ્થિતિ, ૨ ભવન, ૩ અવગાહના, ૪ ઉપપાત-વિરહ, ૫ વન-વિરહ, ૬ ઉપપાત સંખ્યા, ૮ ગતિ, ૮ આ ગતિ. દેવામાં ૮ અધિકાર, નારક ૯ અધિકાર, મનુષ્યમાં ૮ અધિકાર તિયયમાં ૮ અધિકાર. -દેવદેવી અંગેની હકિકત ભરપૂર અને રસપ્રચૂર માહિતી. -નરકાવાસ ક્યાં છે. નરકના જીવને દુઃખ કેવાં? વિગેરે. -આપણે મનુષ્ય છીએ તે મનુષ્ય સંબધી સંપૂર્ણ વિગત જાણે. તિયચમાં પૃથ્વી-પાણીના જીવથી પશુ પંખી વિગેરેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અને દેવાધિકારમાં પૃષ્ટ ૧થી ૫૫ સુધી સુંદર વિવેચન સાથે સમજ. ૧૨ નરકાધિકારમાં પૃes પ૭થી ૭૧ સુધી સુખ- દુઃખ આયુષ્ય વિગેરે. ૩ મનુષ્યમાં ૭૩થી ૭૬ સુધી પાપ-પુન્ય ભોગવવા?–વિગેરે. ૪ તિર્યંચમાં–પૃષ્ટ ૭૮થી ૮૯ જેમાં-સુખ દુઃખ આયુષ્ય વિગેરે. જેમને સામાન્ય અભ્યાસ હોય તેવાઓને પણ ખાસ સમજ પડે તે પ્રમાણે સરલ ભાષામાં સમજ પડે તેવું વિવેચન છે. ખાસ વાંચવા સંગ્રહમાં રાખવા જેવી બુક ક્રાઉન ૧૬ પેજ ૧૨૨ પેજ છે. કિંમત ૧-૨૫ છે પિષ્ટજ જુદું લખે– ૧ શ્રી વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા હા. હીરાલાલ રણછોડભાઈ ગોપીપુરા-રૂ. લ. જૈન ધર્મશાળા સુરત-૨ ૨ શ્રી વિજયદાનસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિર ઠે. કાલુપુર રેડ મુ. અમદાવાદ ૧
SR No.022344
Book TitleLaghu Prakaran Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1964
Total Pages98
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy