SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ આ કારણથી આ સૂત્રને પ્રતિબંધ રહિત-નિયાણા રહિત, અશુભ ભાવના રુંધવા વડે આ સૂત્ર શુભ ભાવનું બીજ છે એમ ધારીને સારા પ્રણિધાન-ધ્યાન વડે સમ્યક્ એટલે શાંતચિત્તે ભણવું - પાઠ કરવો, - બીજા પાસે સાંભળવું, તથા ભાવવું એટલે અર્થનું ચિંતવન કરવું. ४०
SR No.022343
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2012
Total Pages50
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy