SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - - પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ આ ગહ-નિંદા કરવા લાયક છે, આ દુષ્કૃત છે, આ ત્યાગ કરવા લાયક છે, -- એમ મેં કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતના વચનથી જાણ્યું છે. તેથી આ એમ જ છે એ પ્રમાણે શ્રદ્ધાવડે મને રુચ્યું છે – પસંદ પડ્યું છે. તેથી અરિહંત અને સિદ્ધ સમક્ષ હું એ સર્વપાપને ગહું , આ દુષ્કત છે, આ ત્યાગ કરવા લાયક છે એમ કહું છું - અંતઃકરણથી માનું છું. આ સંબંધી મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ. ૨૪)
SR No.022343
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2012
Total Pages50
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy