SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ વળી તેના એટલે તથાભવ્યત્વ આદિના ઉદયનાં પરિપાક થવાનાં સાધનો આ પ્રમાણે છે. ચાર શરણ કરવાં તે, તથા દુષ્કતની ગહનિંદા કરવી તે, તથા સુકૃતની સેવા અનુમોદના કરવી તે. આ કારણથી મોક્ષના અર્થી ભવ્ય પ્રાણીએ સદા શુભ એવા પ્રણિધાન વડે એટલે મન, વચન અને કાયાની એકાગ્રતાવડે આ ચતુદશરણાદિ કરવા લાયક છે. તે | ચતુદશરણાદિક. તીવ્ર રાગાદિક સંકલેશ હોય ત્યારે વારંવાર કરવા અને સંકલેશ ન હોય તો ત્રિકાળ કરવા. ત્રણ સંધ્યાએ પાઠ કરવો.
SR No.022343
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2012
Total Pages50
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy