SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ જે ભગવંત આ પ્રમાણે કહે છે – કે આ લોકમાં નિશ્ચ જીવ અનાદિ છે, | અનાદિ એવા જીવનો ભવ - જે સંસાર તે અનાદિ છે અને તે | અનાદિ કર્મના સંયોગે કરીને બનેલો છે, વળી તે ભવદુઃખરૂપ છે, તથા દુઃખના ફળ વાળો છે, તથા દુઃખના અનુબંધવાળો છે.
SR No.022343
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2012
Total Pages50
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy