________________
પ્રકાશીય નિવેદન પરમપૂજ્ય આગમેદ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મહારાજશ્રીએ સં. ૨૦૦રમાં સુરતમાં આપેલા શ્રી પેડકજીના વ્યાખ્યાનેનું મુનિશ્રી સૌભાગ્યસાગરજી મહારાજે અવતરણ કરેલું છે. આને પ્રથમ ભાગ વિક્રમ સં. ૨૦૦૫માં છપાયે છે. તેમાં પહેલા વ્યાખ્યાનથી ૨૩ સુધીના વ્યાખ્યાને વાંચકેને અપેલાં, ૨૪મા વ્યાખ્યાનથી ૫૮ સુધીનાં વ્યાખ્યાને આ બીજા ભાગમાં વાંચકોને અપેલાં છે. તથા તેઓશ્રીના પ્રણીત બે ગ્રન્થ સાનુવાદ અર્યા છે આ ગ્રન્થ છપાવતાં પૂજ્ય દેશનાકાર મહર્ષિના વક્તવ્યમાં મારી સમજફેરથી પ્રેસષથી જે કંઈ ક્ષતિ આવી હેય તે બુદ્ધિમાનેએ સંતવ્ય કરી સુધારીને વાંથવું.
પ્રકાશક
આ પૂજ્ય આચાર્ય શ્રીમાણિયસાગરસૂરીશ્વરજીના | 0 ઉપદેશથી શ્રી સુરત છાપરીઆ શેરીના જૈનસંધ છે
ઉપાશ્રયના જ્ઞાનખાતાની ઉપજમાંથી ભેટ છે IoASSOSANA