SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પડશક પ્રકરણ [ વ્યાખ્યાન * વ્યાખ્યાન ૫૬ - 'वचनाराधनया खलु' શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષોડશક નામના પ્રકરણને રચતાં થકાં આગળ સૂચવી ગયા કે–આ જગતમાં દરેક આસ્તિક દેવ ગુરૂ ધર્મ એ ત્રણેની માન્યતાવાળે છે. જો કે નામ સ્વરૂપ વ્યક્તિમાં ભેદ છે. બધા આસ્તિકે એક સ્વરૂપે, કે એક વ્યક્તિને દેવ માનતા નથી. પરંતુ દેવ માનવા તેમાં બધા એક મટે છે. ગુરૂ માનવા તેમાં એક મત. નામ જાતિ વ્યક્તિને સંબંધ નહિ ધર્મને અંગે નામથી સ્વરુપથી એકમતપણું નથી. ધર્મ માનવે તેમાં એક મતવાળા છે. ઉપકરણ વિના પાંચે સમિતિ નથી. દરેક આસ્તિકે દેવાદિને માનવા તૈયાર છે તે ભેદ કેમ પડયે? કારણ એકજ-જે બધા દેવ ગુરૂ ધર્મમાં ભેદ પડ હેય તે એકજ કારણથી, દેવનું સ્વરૂપ કારણ. તેમાંથી જુદા પડ્યા એટલે બધામાંથી જુદા થવું પડયું. દિગંબર જુદા શામાં પડયા? તે ફક્ત ઉપકરણ માનવું કે નહિ? શ્વેતાંબરએ ધર્મના સાધનેને ઉપકરણ માન્યું, દિગંબરેએ અધિકરણ ગયું. ઓધો મુહપત્તિ તે એઠવા પહેરવાની ચીજ નથી. કપડે ચલપટ્ટો તે એવા પહેરવાની ચીજ ગણે. તે શાની ચીજ? એ મુહપત્તિ કેવલર ધર્મનું ચિહ. જયણનું સાધન પાંચે સમિતિ તેના આધારે ઈસમિતિ વિચારીયે તે ચક્ષુઇન્દ્રિયને ગતિના આધારે. દિવસે ચક્ષુકામ આપે પણ રાતમાં હાલવા માંડેલા માટે કામ કરશે પણ સ્થિર વખતે દ્રષ્ટિથી જોયા પછી એધાને ઉપયોગ કરશે. દિગંબરે એ દવે નહિ કરી શકે કે અમારા સાધુને રાતના પેશાબ, ઝાડે નહિ થાય? તે તે બહાર જશેને? એવાની મર્યાદા ચારે બાજુ પગ પડે તેટલા પ્રમાણને. ચરવેલે કેટલો? તે પગને માટે ફેરવ્યું તે પગ ગમે ત્યાં આવે. પુંજ મેર પછી કામ લાગશે
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy