SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ - પડશક પ્રકરણ [ વ્યાખ્યાન ભવ કરે તેમ નહી, એવું સુખ જોઈએ છે કે જેમાં બાકી કોઈ સુખ ન હોય તેવું સંપૂર્ણ સુખ માંગે છે. સુખના સાધને કોણ સમજે. સુખનું સાધન કયું? જડપદાર્થ–કંચન-કામિની-કુટુંબ-કાયા, આ ચારમાં તું સુખ ધારે છે, તે તે સુખને આપશે કહ્યું કે બેલ લીધી લાકડાની તલવાર અને લઢવું ત્યારે સહસ્ત્રદ્ધા થયાને ! તે કયા ધ્યેયવાળે કરે? આવી સુખની ઇચ્છાવાળો પુદ્ગલમાં રમણતા કરે તે કઈ દહાડે જય ન કરે; તેમાં કંચનાદિ જાય પણ ખરું, મરણ પહેલાં કંઈ ન જાય તે તે નકકી નથી? આ જીવનને અંગે વીમાવાળા નથી. સુખ ઉપરથી નાશ ન પામે તેવું અને દુઃખ વગરનું સંપૂર્ણ સ્થિતિનું સુખ જોઈએ છે. આ સુખ કેવી રીતે મળવાનું. તે કયાં? સામાન્ય સુખ બધી ગતિ જાતિ વ્યક્તિમાં છે. આવા સુખને વિચાર? જે સુખ હું ઈચ્છું છું, તેના સાધને હું મેળવું તે વિચાયું? સુખના સાધને કેવલ મનુષ્ય ભવમાં છે. તેમાં પણ કેણું સમજે? જેઓ સર્વજ્ઞ ભગવાનના વચનને સાંભળનારા સમજનાર છે તે જ સમજે છે. બીજા પિતાના પાપની દરખાસ્ત રજુ કરી શકતા નથી, જનધર્મી સિવાય બીજા ભવની દરખાસ્ત રજુ કરવાના નથી. સુખની અરજી લખનાર જીનવચન છે. એકેન્દ્રિયવિકસેન્દ્રિય ભલે દાવાવાળા છે પણ તેઓ તેની અરજી કરવાની આવડત વગરના છે. તેમ સંજ્ઞી પંચેન્દ્રિયને દાવે નેધાય, લખાય. પણ તે લખનાર કેણ? આ એક જ કારકુન! જીનેશ્વરના વચને સિવાય આ અરજી લખનાર કેઈ કારકુન નથી, મારે સુખ વગર દુખવાળું સંપૂર્ણ સુખ, નાશ ન થાય તેવું જોઈએ. તે અરજી જીનેશ્વર ભગવાનના વચનમાં છે. માટે વચનની આરાધનામાં ધર્મ છે“દ ગાંધીનું સહિયારું'ઊંટના વિવાહમાં ગધેડા વેદ ભણવા બેસે અને ઊંટનું રૂપ કેટલું બધું, એમ વખાણે ત્યારે ઊટેને ગધેડાનું
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy