SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પચીસમું ] સદ્ધ દેશના-વિભાગ બીજો ૧૫ ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન પામી તીર્થ સ્થાપીને મેક્ષે ગયા તે અન્યું નથી, બનતું નથી અને બનશે પશુ નહીં. જુવાન–સમજુ માણુસ ડાસાની જોડે દોટ મુકતા નથી પણુ ડાસાની જેમ ચાલે છે. છેકરાને ચલાવવા હાય તે તે બચ્ચાને અંગે ધીમે ચાલવું પડે છે. તેમ અહિં તીર્થંકર મહારાજ તે ક્રેટમાં હાડ મુકવામાં શકિતવાળા છતાં સંયમદ્વારાએ ઉપસ પરિષહ સહન કરીને ઘાતિ કર્મોના નાશ કરીને કેવલજ્ઞાન પામે અને તીર્થને સ્થાપે. રિવાજો ગરીબ તાલેવંતને પાલવે તેવા હોય. જગતની શાંતિ માટે! એમની શાંતિ પાતે મેળવી શકે તેવા છે. ઘરના આંગણે લ મળે તેમ હાય તે પહાડમાંથી કાણુ મેળવે, તેવી પરિણામની ધારા ગૃહસ્થપણામાં લાવી શકે તેવા છતાં માક્ષના રસ્તા માટે હું આ નહિ કરૂં તે આ ખીજા જીવા કેમ કરી શકશે! તમારા જુના કાલના શેઠીયા ખ્યાલમાં આવશે, તેઓ ન્યાતમાં રિવાજ કરે તે ગરીબમાં ગરીમને પાલવે તેવા કરે. જામલીના જામે, તે કયારે ? પરણે ત્યારે. કારણ ? તે ગરીમ શુષ્કાને પાષાય તેવા છે. ત્યારે રિવાજ એવા પાડવા કે આખી ન્યાતને પેાષાય. હાય કેાટીધ્વજની છેાકરી હાય તે પણ ચારીમાં જાય તે ચુંદડી પહેરીને જવું પડે, મેાતીની ઓઢણી ન પહેરાવાય, કારણ કે કેટલા ઘરામાં તેવું બની શકે ? આખી ન્યાતને પહોંચવું જોઈએ તેવા રિવાજ રખાય, આગલ તીર્થકર મહારાજને માક્ષમા વહેવડાવવા તે તમામ જીવાને અનુકુલ ચાગ્ય હાય તા સંયમ ઉપસ પરિષહ દ્વારાએ મેાક્ષ મેળવવા તે છે. પારકા માટે આટલું દુઃખ લાગવવું તે ખીજે કયાં છે. આભવના દુઃખના નાશ માટે પ્રવૃત્તિ આ રસ્તે થશે, માટે મારે આ બતાવવું જોઈએ. દુનિયામાં કુ ંભારની કળા દેખાડવા માટે રૂષભદેવજી મહારાજને કચરાવાળા હાથ કરવા પડ્યા. તેમ તી કરે સર્વશક્તિમાન
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy