SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૧૬૩ દાઝેલે, કેઈ હકિકતથી વાકેફગાર ન હોય તે તેને ન્યાય કબુલ કરવામાં ન આવે; લેભે, દ્વેષ, મેહે લપટાયેલે, દાઝે, મુંઝાયેલ ન્યાયાધીશ કામ લાગતું નથી, અને તે આખા જગતનો ન્યાય કરવાનું છે. શેમાં પુણ્ય ! શેમાં પાપ ! એ આખા જગતના બનાવેને નિર્ણય કરવાનો છે, આને પાપ પુણ્ય ગણવું કે નહીં? આ કર્મ બંધાવનારી ચીજ છે કે નહી ? આ કમ શેકનારી ચીજ છે કે નહી ? આ કર્મ તેડનારી ચીજ છે કે નહી? આ કર્મ વળગાડનારી છે કે નહી? તે કેને અંગે કરે? આ જગતને અંગે કઈ પણ ચીજ પાપ, પુણ્ય, સંવર, આશ્રવ, બંધ, નિર્જરાના કારણમાંથી બાતલ નથી. બધી ચીજને અંગે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા. ભવ, અને મેક્ષને અંગે ચુકાદો લેવાની જરૂર, તે ચુકાદ કોણ આપે? જેને આખા જગતમાં કશા ઉપર રાગ, દ્વેષ, ન હોય અને સમસ્ત વસ્તુ જાણે તેનું નામ દેવ. આવી સ્થિતિ હોવા છતાં જેઓને દેવના નામે ચરી જવું, લીલાઓ કરવી વૈષ્ણમાં લીલાના નામે દેવ, કૌમુદી મહત્સવ કરશે. કૌમુદીમાં બાયડીઓ સાથે રમવું પાલવે પણ પહાડ ઉપાડ પડે તે ગુંસાઈજીને કયાંથી પાલવે ? આવી રીતે ઈશ્વરના નામે જેઓને દુનિયાને લુંટવી છે તેવાને ઈશ્વર વીતરાગ મનાયા પાલવે નહી. માટે વીતરાગ કેઈ થતું નથી, થઈ શકે નહી એવું બેલી અશક્ય પણું કરી દીધું. વીતરાગ વગર ધર્મ કહેવાને હક્ક કયાંથી આવ્યા? જે જગતને અંગે વીતરાગ-સર્વજ્ઞ બન્યું નથી તેવાને ધર્મ માને કેણુ? કહે ! જેને વક્તા શુદ્ધ હોય તેના વચન ઉપર વિચાર કરી શકીએ. પક્ષપાતવાળાના વચન ઉપર ન્યાય દૃષ્ટિથી વિચાર કરતા નથી. અથ થી ઇતિ સુધી પક્ષપાતના કથને વચને તે કામ ન લાગે. માટે વચનવાળાએ વક્તાને પુરેપુરે તકાશી લે. વક્તાની પરીક્ષા થાય પછી વચનની પરીક્ષા માટે જણાવ્યું કે “વવનારાધના' વક્તાની પરીક્ષા કરીને તેના વચનેને આરાધાય તે ધર્મ બની શકે. વકતા
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy