SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ ૯૪ [ વ્યાખ્યાન જાય તે આપણને કેમ પાલવે છે. મનુષ્યત્ર વિચાર કરવા લાયક છે, મનુષ્યભવ જખરજસ્ત કિંમતી છે; તે કયા ખજારમાં વેચાય છે કે તેની કિમત ઉપજે ? જેમ બજારમાં લેાકેામાં જેની કિંમત ઉપજતી ન હેાય છતાં તે કિંમતી વસ્તુ હોય તે પણ લેકે તેમને કિમતી ન ગણે. પરાની કિમતના હીરો હાય પણ લેનાર પરાની કિંમત ગણવાના ? પણ તે લેનાર કાણુ ? વસ્તુ અત્યંત કિંમતી હાય છતાં કિ ંમત ઉપજે તા કિંમતી, કિંમત ન ઉપજે તે કિ ંમતી નહિ; મનુષ્યપણાની જિંદગીના સાટે કઇ મેળવી શકાતું હાય તે તેને કિંમતી ગણી શકાય પણ જેનાથી કઈ મળતું ન હાય તે તે કિંમતી ન ગણાય. તમે આ મનુષ્ય જિંદગી કિંમતી ગણાવા છે તે તેમાં તેના સાટામાં શું મળે છે તે તે જણાવા ! શું પેાતાનું સુખદુઃખ કાઈને અપાય છે ? હાય જેવું દુર્લભ-મુશ્કેલ છતાં પણ તે કાર્યને અપાતું નથી. તેના સાટે કઇ નથી આવતુ માટે સુખ રાય જેવું કિંમતી દુર્લભ છતાં તેની કિ ંમત ગણાતી નથી; ભલે દુભ પામવું મુશ્કેલ હાય છતાં તેને સાટે કાંઈ મેળવાય નહિ. તેમ આ મનુષ્યપણું હાય જેટલું દુર્લભ હૈાય તે તે કિંમતી ન ગણાય; તારી વાત ખરી ! હીરાના વેપારીએ હીરાને બજારમાં શાણા ઝવેરી આગળ મૂકવા જોઇએ. મનુષ્યભવની કિંમત ગમારને હોય નહીં. મેાતી હાય જેટલું કિંમતી પણ તે ગમાર આગળ મુકયું હાય તા ? ગમારને માતીની કિંમત કંઇ નથી, એ ઝવેરીએ જતા હતા, રસ્તામાં રાતના ટાઈમ થવા આવ્યે તે વખતે વિચાર ક કે હવે કયાં જઈશું ? ત્યાં ભરવાડનું ઘર હતું તેમાં રહ્યા; દિવા કર્યાં અને માતીની વાત કાઢી. કે અહા! આ કેવા પાણીને રિએ છે. ગમારે કીધું કે આ દરઓ કહે છે તેા જોઉં તે ખરે કે રિએ કેવા છે. ત્યારે તેને લુગડું અડાડયું પણ તે પલળ્યું નહિ; બહાર જઈને કહેવા લાગ્યા કે એ લુચ્ચા આવ્યા છે, નાની
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy