SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ૧૬ નરકાયુના ચાર કારણે ૧ મહારંભ ૨ મહાપરિગ્રહ ૩ પંચેંદ્રિય જીને વધ ૪ માંસને આહાર ૧૭ તિર્યંચાયુના ચાર કારણે ૧ માયા. ૨ વિશેષ માયા. ૩ અલીક-જુઠું બોલવું. ૪ કૂડા -તેલ કૂડા માપ. ૧૮ મનુષ્પાયુના ચાર કારણે ૧ પ્રકૃતિએ ભદ્રકપણું. ૨ પ્રકૃતિએ વિનીતપણું. ૩ દયા સહિતપણું. મત્સરરહિતપણું. ૧૯ દેવાયુના ચાર કારણે ૧ સરાગ સંયમ. ૨ તપશૂરપણું. ૩ દાનશૂરપણું. ૪ યુદ્ધશૂરપણું. ૨૦ ચાર પ્રકારના પુષ્પ જેવા પુરૂષ ૧ રૂપસહિત પણ ગંધરહિત. ૨ ગંધસહિત પણ રૂપરહિત ૩ ગધસહિત અને રૂપસહિત. ૪ ગંધરહિત અને રૂપરહિત. આ રીતે ચાર પ્રકારના પુરૂષ કહ્યા છે: ૧ રૂપવંત પણ શીલ રહિત. ૨ શીલ સહિત અને રૂપરહિત. ૩ રૂપસહિત અને શીલસહિત. ૪ રૂપ રહિત અને શીલ રહિત.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy