SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ પર૪ ૪ થી તંભની. ૫ પાંચમી મેહની. : ૬ છઠ્ઠી સુવર્ણસિધિ. ૭ સાતમી રજતસિધ્ધિ. ૮ આઠમી રસસિધિ, ૯ નવમી બંધથભિની, ૧૦ દશમી શત્રુપરાજ્યની. ૧૧ અગીયારમી વશીકરણી. - ૧૨ બારમી ભૂતાદિદમની. ૧૩ તેરમી સર્વસંપન્કરી. ૧૪ ચૌદમી શિવપદ પ્રાપણી. ૭ વક્તાના ચૌદ ગુણ ૧ પહેલે પ્રશ્નવ્યાકરણક્ત સેલ બેલને જાણ પંડિત હોય, ૨ બીજે શાસ્ત્રાર્થ વિચારી જાણે, ૩ ત્રીજે વાણીમાંહે મીઠાશ હોય. ૪ ચોથે પ્રસ્તાવ-અવસર એાળખે. ૫ પાંચમે સત્ય બેલે. ૬ છઠ્ઠો સાંભળનારના સંદેહને છેદ કરે. ૭ સાતમે બહુશાસ્ત્રવેત્તા ગીતાર્થ ઉપયોગી હોય.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy