________________
પાટ આ ગ્રંથ છપાવતાં જે જે સ્થાન કે અશુદ્ધતારૂપ દેષ મારાથી થયેલા હોય તે સર્વ સ્થલે વાંચનાર મહાશયેએ સુધારી વાંચવું.
આ પુસ્તક મુદ્રિત કરતાં જે કાંઈ શ્રીજિનવચન વિરૂદ્ધ મારાથી લખાયું હેય, તે અપરાધરૂપ દુષ્કૃતને હું સમસ્ત આ ગ્રંથ પઠન કરનારા સજજનેની સમક્ષ મિથ્યા દુષ્કૃત દઉં છું.
લિ. પ્રકાશક (પ્રથમવૃત્તિના)
- (દ્વિતીય , )
ઈતિશ્રીકુંવર વિજયજીકૃત અધ્યાત્મસાર
પ્રશ્નોત્તર ગ્રંથઃ સમાતઃ
અધ્યાત્મ માર્ગની કૂંચી નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી,
પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી,
ભવ સમુદ્રને પાર છે –શ્રી સીમંધર સ્વામી ૧૨૫ ગા. નું
સ્તવન ઢા. ૫ ગા. ૫