SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પt૧ એ રીતે પાંચ પ્રકારે જ્ઞાન તથા ષડૂદ્રવ્યનું સ્વરૂપ કર્તા, કારણ અને કાર્યપણે જાણવું. એ પાંચ પ્રશ્ન એ રીતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એકવીશ પ્રશ્ન કહ્યા છે, તેમાં પાંચ પ્રશ્નને અર્થ કહ્યો. શેષ પ્રશ્નના અર્થને જે વિસ્તારબુદ્ધિના ધણી હોય તે પરમાર્થ જાણી લેજે. - ૬૫-એ પ્રમાણે જે જાણી, આદરીને જ્ઞાનીની નિશ્રાએ પાલે, તેને જાણ કહીએ, તેનું સ્વરૂપ એળખાવવાને ભગી લખીએ છીએ – પહેલા જીવ જાણે, આદર અને પાલે, બીજા જીવ જાણે, આદરે અને ન પાલે, ત્રીજા જીવ જાણે, ન આદરે, અને ન પાસે, ચેથા જીવ જાણે, ન આદરે, અને પાલે, હવે એને જુદે જુદે અર્થ લખીએ છીએઃ તિહાં પહેલા જીવ જે જાણે, આદરે, અને પાલે, તે ઓળખાવે છે – જીવ-અજીવ, નવતત્ત્વ અને પદ્રવ્યનું સ્વરૂપ સાતે ન કરી ગુરૂમુખથી જાણે, અવીશ ઉપનયે કરી નયસાપેક્ષ જાણે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવરૂપ ભંગીએ કરી યથાર્થ જાણે, નિશ્ચય-વ્યવહાર કરી ઓળખીને, જાણે, નયસંયુક્ત ચાર ચાર નિક્ષેપે કરી વ્યવસ્થિત જાણે, ૩૩
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy