SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૭ પ્રથમ શ્રીગsષભાદિ એવું નામ લેતાં તે સિદ્ધ એક છે, તેથી સિદ્ધને એક કહીએ. અને ગુણ-પર્યાય તથા પ્રદેશ એ સિદ્ધને અનેક છે, એટલે ગુણ અનંતા, પર્યાય અનંતા, પ્રદેશ અસંખ્યાતા, માટે સિદ્ધિને અનેક પણ કહીએ. તથા એ ગુણ, પર્યાય અને પ્રદેશ અનેક છે, તેમાં પણ પિતાપણે તે સિદ્ધ એક વતે છે, એટલે એકમાં અનેક અને અનેકમાં એક પક્ષને વિચાર કહ્યો. ૬૧૩-હવે સિદ્ધમાં સ-અસત્ પક્ષ દેખાડે છે - તિહાં સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, અને સ્વભાવપણે કરી સિદ્ધ સત્ છે, અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, તથા પરભાવે કરી સિદ્ધ અસત્ છે. તિહાં સ્વ-દ્રવ્ય તે સિદ્ધમાં જ્ઞાનાદિ ગુણ જાણવા અને સ્વ-ક્ષેત્ર તે પિતાના અસંખ્યાતપ્રદેશરૂપ ક્ષેત્રને અવગાહીને રહ્યા છે, તથા સ્વ-કાલ તે અગુરુલઘુ પર્યાય સર્વગુણમાં સિદ્ધને હાનિવૃદ્ધિરૂપ ઉપજ વિણસ કરે છે, તથા સ્વ-ભાવ તે પિતાના ગુણપર્યાય જાણવા. એ સર્વ દ્રવ્યાદિક ચાર તેણે કરી સિદ્ધપરમાત્મા સત્ છે અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, અને પરભાવપણામાં સિદ્ધનું પિતાનું અસપણું વતે છે, માટે એ સતમાં અસત્ અને અસતમાં સત્ પક્ષને વિચાર જાણવે. ૬૧૪-હવે સિદ્ધમાં વક્તવ્ય-અવક્તવ્ય પક્ષ દેખાડે છે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy