SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ દ્રવ્યરૂપ કર્મના દળીયા જીવને લાગ્યા, તેને ભાવપણે દુઃખરૂપ વિપાકે જીવ ભગવે. એ રીતે અશુદ્ધ પ્રકારે ભંગીએ કરી જીવનું સ્વરૂપ જાણવું. પ૭૯ શિષ્ય –અશુભપ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી ને ભાવથકી, ભાવથકી ને દ્રવ્યથકી, દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ? ગુરૂ –એ અશુભ વ્યવહારનયને મતે જાણવું જે કારણે અશુભ પ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકી તે છવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી જાણ અને ભાવથકી ક્રોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, હાસ્ય, વિદ, એ આદિ અશુભ ભાવના અનેક પ્રકાર જાણવા. અને એ અશુભ ભાવની ચીકાશે કરી અનંતા દ્રવ્યરૂપ કર્મના દળીયા જીવને લાગે. તે અનંતા અશુભ કર્મરૂપ દળીયા જીવને લાગ્યા, તેને ભાવપણે જીવ નરક, તિર્યંચની ગતિ પામીને ભેગવે. એ અશુભ પ્રકારે ભંગીએ કરી જીવનું સ્વરૂપ જાણવું. ૫૮૦-શિષ્ય -શુભ પ્રકારે જીવનું સ્વરૂપ દ્રવ્યથકીને ભાવથકી ભાવથકી ને દ્રવ્યથકી, દ્રવ્યથકી ને ભાવથકી કેમ જાણીએ ? ગુરૂ –એ અશુભવ્યવહારનયને મતે જાણવું.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy