________________
ક્ષા તથા પુદ્ગલ દ્રવ્યમાં સ્કંધથકી રહિત છૂટે પરમાણુ રહે તે શુદ્ધ સ્વભાવે જાણ. - ૫૭૫–નવો અશુદ્ધ સ્વભાવ, તે જીવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનરૂપ જે ક્ષયે પશમ ભાવે ઇંદ્રિયને અનુયાયીરૂપી જીવને ગુણ પરિણમે, તે જીવને અશુદ્ધ સ્વભાવ જાણુ.
અને પુદગલ દ્રવ્યમાં જે પરમાણુઓ માંહોમાંહે મળી સકંધભાવ પામે, તે અશુદ્ધ સ્વભાવ જડપરિણતિરૂપ જાણવો.
૫૭૬–દશમે ઉપચરિત સ્વભાવ, તે જે પિતાના સ્વભાવથકી ભિન પુદ્ગલને સંગે થાય, તે પરસ્વભાવ છે, તેને ઉપચાર કરી બોલાવીએ, જેમ જીવમાં રૂપીપણું અને જડપણું સ્થાપીએ, જેમ શરીર રૂપી છે, તે જડરૂપ છે, તેને સંસર્ગ જીવને લાગે છે, તે જીવને ઉપચરિત સ્વભાવ જાણુ.
અને પુગલને ચેતનપણું કહીએ, તે પુદ્ગલમાં ઉપચરિત સ્વભાવ જાણવો, એટલે પુદ્ગલ ચેતનને લાગે, અને રૂપી છે, પણ અતિસૂક્ષ્મ છે, માટે ચર્મચક્ષુએ ન દેખાય, તે અમૂર્ત સ્વભાવ છે, તેને સ્થાપીએ, તે ઉપચરિતસ્વભાવ પુદગલમાં જાણવો.
એ રીતે જીવ આજીવરૂપ પદ્રવ્યમાં એ દશ વિશેષસ્વભાવ જાણવા.