________________
૪૨૯
|| ગાથા છે णवित करेइ अगणी, णवि य विसंगवि य किण्हसप्पाइ। ज कुणइ महादास, तिव्व जीवस्स मिच्छत्तं ॥१॥
અર્થ –એટલે અવગુણ અગ્નિ ન કરે, જેટલો અવગુણ વિષ ન કરે, એટલે અવગુણ કાળે સર્પ ન કરે, તેટલો અવગુણ મહાદેષરૂપ અજ્ઞાન જે છે, તે કરે છે, માટે અજ્ઞાનરૂપ તિરં=આકરે દેષ, તે મિથ્યાત્વ જાણવું.
| ગાથા છે. कढ करेसि अपदं, मेसी अत्थं चयसि धम्मत्थ ॥ इक्कण चयसि मिच्छत्त, विसलव जेण वुढिहिसि ॥२॥
અર્થ –કઈ જીવ અનેક પ્રકારે કષ્ટ ક્રિયા કરે, તથા પંચાગ્નિ સાધના–તપશ્ચર્યાદિક કરે, પાંચે ઈદ્રિયોને વશ કરવા સારૂ આત્માને દમે, ધર્મને અર્થે ધન પ્રમુખને ત્યાગ કરે, એટલા સર્વ કાર્ય કરે, પરંતુ જે એક મિથ્યાત્વને નથી છેડતે, તે તેની ક્રિયા સર્વે વિષના ઓલવા સરખી અશકય કદાગ્રહ હઠરૂપ જાણવી. તે જીવ સંસાર સમુદ્રમાં બૂડે, કારણકે એક મિથ્યાત્વ છતાં સવે ક્રિયા સંસારહેતુ જાણવી. માટે ઉત્તમ પ્રાણુએ મિથ્યાત્વને ત્યાગ કરવે,
એ રીતે નિગોદને વિચાર જાણવો. - ૫૪૯-શિષ્ય –એ છ દ્રવ્યમાં સત્વ અને સવપણું તે શું કહીએ?