________________
૩૧ વળી તે વારે કઈ બલ્ય, કે એ ઘરમાં સ્ત્રી બેઠી છે, તેનું જ્ઞાન કિહાં રહ્યું છે? તે વારે શબ્દનયન મતવાળો વહેંચણ કરીને બોલ્યો, કે આ શરીરરુપ ઘર અને માંહે ચેતનમહારાજરૂપ પુરુષ અને સમતારુપ સ્ત્રી બેઠી છે, તે મળે એ જ્ઞાન રહ્યું છે,
તે વારે સમભિરૂદનયના મતવાળો છો, કે એમ ઘર નહિ, પરંતુ શરીરરૂપ ઘરમાંથી ઉપયોગ કાઢી અને સમતારૂપ સ્ત્રીમાં ઉપયોગ લગાવી, શ્રેણિભાવે ચઢે, તે વારે ઘર કહીયે.
હવે એવભૂતનયવાળે છે , એમ ઘર નહિ, પણ એ શરીરરૂપ ઘરનું બેખું ઈહાં મૂકી સમતારૂપ સ્ત્રીને લઈ લેકને અંતે એક્ષપુરીમાં જઈ વસ્યા, તેને ઘર કહીયે.
૪૮૮–હવે રાજય ઉપર ઉત્સર્ગ–અપવાદ માર્ગે સાત નય ઉતારે છે - -
કોઈ પુરુષ રાજ્ય લેવા ચાલ્યો, તેને માર્ગમાં કોઈ સામે મળ્યો, તેણે પૂછયું, તું કિહાં જાય છે? તે વારે તે અશુદ્ધ નિગમનને વચને બોલ્યો, હું રાજ્ય લેવા જાઉં છું. હવે રાજ્ય લેવાની સામગ્રી માંડી, તે વારે વળી કેઈએ પૂછયું, તું શું લે છે? એટલે શુદ્ધ નૈગમનયને વચને બોલ્યો કે હું રાજ્ય લઉં છું.
હવે રાજ્ય લઈને પાછો વળ્યો, તે વારે વળી કેઈએ પૂછ્યું, કે તું શું લાવ્યો? તે વારે શુદ્ધ નિગમનયને વચને બોલ્યો-કે હું રાજ્ય લાવ્યો.