________________
૨૭૭
૪૧૨—શિષ્ય :—સિદ્ધમાં નય છે, કિવા નથી?
ગુરૂ :~ જે કારણરૂપ સાત નય છે, તે તાગ્વહારરૂપ છે, તે માટે તે સિદ્ધમાં નથી. કેમકે સિદ્ધને તા કાર્ય સંપૂર્ણ નીપજ્યું છે, માટે તિહાં કારણના ખપ નથી, તે નાતે કારણરૂપ સાત નય તે સિદ્ધમાં ન પામીયે. અને જે જે નયે કાય નિપન્યું તે કાય સર્વે સિદ્ધમાં વર્તે છે, માટે કાર્યરૂપે જોતાં તે સિદ્ધમાં સાત નય પામીયે. એને વિસ્તારથી ખુલાસા આગળ ખતાવશું. ૪૧૩—શિષ્ય એ સાત નયમાં દ્રવ્યનય કેટલા
અને ભાવનય કેટલા ?
ગુરૂ :—શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણુજી તા એક નગમ, બીજો સંગ્રહ, ત્રીને વ્યવહાર, અને ચાચા ઋજીસૂત્ર, એ ચાર નયમાં નામ, સ્થાપના અને દ્રવ્ય, એ ત્રણ નિક્ષેપા તે દ્રવ્યાસ્તિકપણે માને છે તથા શબ્દાર્દિક ત્રણ નય તે ભાવનિક્ષેપે પર્યાયાસ્તિકપણે માને છે, અને શ્રી સિડ્સેન દિવાકરજી તે પ્રથમના ત્રણ નયમાં ત્રણ નિક્ષેપા તે દ્રવ્યાસ્તિકપણે માને છે અને ઋજુસૂત્રાદિક ચાર નય તે એકજ ભાવનિક્ષેપે પર્યાયાસ્તિકપણે માને છે,
ઈંડાં સાપેક્ષપણે જોતાં બન્ને આચાય નું વચન પ્રમાણુ છે, તે દેખાડે છે,
૪૧૪—વસ્તુની ત્રણ અવસ્થા છે. એક પ્રવૃત્તિ, મીજી સ’કલ્પ અને ત્રીજી પદ્ગુિતિ,