________________
તે વારે તેને સિહના સુખ પ્રગટ કરવાને ભાવ ઉપજે, અને સિદ્ધના સુખ પ્રગટ કરવાની વાંછાએ જે વિવિધ અનુષ્ઠાને જ્ઞાનીની નિશ્રાએ સેવે છે, તેને સમકિતની પ્રાતિ જાણવી.
૧૬૧ શિષ્ય –એ નવ તત્તવમાંથી અશુભ ધ્યાનમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂદ-ઋજુસૂત્રનયને મને પહેલે ગુણઠાણે અશુભ ધ્યાન હેય, તેમાં પાંચ તત્વ જાણવા.
કારણ કે એક તે અશુભ ધ્યાન કર્તા જીવતત્વ અને અશુમ ક્રોધ, માન, માયા, લેભ, વિષય, કષાય, નિદ્રા, વિકથા, નિંદા, ઈર્ષા, કલેશ, કજીયે, વાદ, વિવાદ, એ આદિ અનેક પ્રકારનું અશુભ ધ્યાન છે, તે સર્વે બીજું પાપતત્વ જાણવું, અને તે પાપના દળીયા અજીવ છે, તે આશ્રવરૂપ જાણવા, માટે ત્રીજું અજીવ અને ચોથું આશ્રયતત્વ તથા તથા તે દળીયે જીવ બંધાણે છે, તે પાંચમું બંધતત્વ જાણવું. - ૧૬૨ શિષ્ય –એ નવ તત્વમાંથી શુભ પ્રકારે ધ્યાનમાં કેટલા તવ પામીયે?
ગુરૂ –ત્રીજુ ત્રનયને મને પહેલે ગુણઠાણે શુભ ધ્યાન માં પાંચ તત્વ જાણવા,
તેમાં એક તે ધ્યાન કર્તા જીવતત્વ પતે જાણવું. અને શુભદાન, શીલ, તપ, ભાવના, પોપકાર, કરૂણા,