SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ એ સર્વ મળી એકઠા કરીયે તેવારે (પ૬૩) યાય. તેને અભિહયા વરિયા પ્રમુખ દશ ગુણા કરીયે, તેવારે (૫૬૩૪૧૦=૫૬૩૦) થાય, તેમાં કેટલાએક રાગે કરી હણ્યા, કેટલાએક કે કરી હણ્યા એટલે રાગ-દ્વેષે બમણા કરતા (૫૬૩૦૪૨=૧૧૨૦) થાય, તે વળી મન, વચન અને કાયાયે કરી ત્રિગુણા કરતાં (૧૧૨૬૦૪૭=૩૩૭૮૦) થાય, વળી કરતાં, કરાવતાં અને અનુમોદતાં પાપ લાગ્યું હોય તેથી ત્રણ ગુણ કરતાં (૩૩૭૮૦૪૩=૧૦૧૩૪૦) ભેદ થાય, વળી અતીત, અનાગત અને વર્તમાન કાળે જે પાપ લાગ્યું હોય, માટે ત્રણ ગુણ કરતાં (૧૮૧૩૪૦૪૩=૩૦૪૨૦) થાય, તે અરિહંતની સાખે, સિદ્ધની સાખે, સાધુની સાખે, દેવની સાખે, ગુરૂની સાખે અને પિતાના આત્માની સાબે, એ રીતે છની સાખે મિચ્છા મિ દુક્કડ દેતાં થતાં છ ગુણ કરીયે તે વારે (૩૦૪૨૦૪૬=૧૮૨૪૧૨૦) થાય, એ રીતે મિચ્છા મિ દુક્કડ દેતાં અઈમુત્તા મુનિને કેવળજ્ઞાન ઉપન્યું. તે માટે મનશુદ્ધ પ્રથમ ઇરિયાવહી પડિકમવી, તેને અર્થ વિચારી અઢાર લાખ વીશ હજાર એકસવીશ -ભેદના લક્ષ્ય પૂર્વક મિચ્છા મિ દુક્કડં દેવા.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy