________________
૧૧૭ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવસિદ્ધ પરમાત્માને ઘરરૂપ કેટલા તત્ત્વ છે ?
ગુરૂ:—ભાવસિદ્ધ પરમાત્માને ઘર રૂપ એક ભાવમાક્ષપુરીરૂપ તત્ત્વ જાણવું.
કારણકે ભાવ મેક્ષપુરી લાકને અંતે કહીચે.
તિહાં
જન્મ નહિ,
જરા નહિ,
મરણ નહિ, ભય નહિ, શેાક નહિ,
રાગ નહિ,
પીડા નહિ, નિદ્રા નહિ,
આહાર નહિ,
નિહાર નહિ,
શત્રુ નહિ,
મિત્ર નહિ,
રાજા નહિ,
ચાકર નહિ,
શેઠ નહિ,
સેનાપતિ નહિ, વાઘેાતર નહિ,
ખાવું નહિ,