________________
૮૭.
એ પરમાર્થ જાણવે. માટે દ્રશ્ય સિને એક સંવરતવ મિત્રરૂપ કહીએ.
૧૧૫ શિષ્યા–એ નવ તત્વમાંથી દ્રવ્યસિહ પરમાત્માને વાણેતરરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ દ્રવ્યસિદ્ધ પરમાત્માને વાણેતરરૂપ એક નિર્જરા તવ જાણીયે,
કેમકે જીવને સંસારમાં ભમતાં ભમતાં અનંતા પુદ્ગલ પરાવર્તન કાલ ગયે, તેણે કરી ઘણી આશાતનાએ કર્મ બાંધ્યા, માટે કમેં વીંટાણે થકે દુઃખ પામતે પામતે સકામ નિર્જરારૂપ વાણોતર મળે,
તે વારે જીવને કર્મરૂપ કરજ થકી છેડા, અને અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી આપી, અને હજી શુકલધ્યાનના બીજા-ત્રીજા પાયા વચ્ચે રહ્યા, સમયે સમયે અનંતા કર્મના થેકડા ખપાવે છે,
એટલે અંતે નિજ રારૂપ વાતર, સર્વ કમરૂપ કરજથકી છેડાવી અને દ્રવ્યસિદ્ધ પરમાત્માને ભાવમોક્ષપદે પહોંચાડશે.
૧૧૬ શિષ્યા–એ નવ તત્વમાંથી દ્રવ્યસિદ્ધ પર. માત્માને ઘરરૂપ કેટલા તત્વ પામીયે ?
ગુરૂ –એ નવતત્વમાંથી દ્રવ્યસિદ્ધ પરમાત્માને ઘર રૂપ એક ભાવમક્ષ તત્વ જાણ્યે, તેનું દ્રષ્ટાંત બતાવીએ છીએ –