________________
૫૮
છે
આ જી પોતાનામાં બેસાડી રે લઈ જાય
જે દેવકથી અથવા નરકથી એવી ત્રણ જ્ઞાન સહિત માતાની કુખને વિષે ઉપજે,
પછી જન્માવસરે છપન દિન-કુમારિકા - ત્સવ કરે,
તે વાર પછી સૌને માતા પાસેથી માંથી પાંચ રુપે કરી અતિ આડંબરે મેરુ ઉપર લઈ જાય, તિહાં સિંહાસન ઉપર ખેાળામાં બેસાડી ચાસક કે મળી મહેત્સવ કરી પિતાને આત્મા નિમલ કરે, પછી પાછા લઈ આવી માતાજીને આપે.
બાલ્યાવસ્થાએ ક્રિીડા કરતાં પછી યૌવનાવસ્થાએ માતા -પિતા પરણાવે. તથાપિ ઉદાસી ભાવે સંસારના સુખ વિકસે.
પછી સમય અવસરે કાંતિક દેવતાને વચને વૈરાગ્યે ભાવનાએ સંસાર ઉદાસી વિષય-પાય થકી વિરક્તભાવે દીક્ષા લેવાને માથે દિનપ્રત્યે એક છે અને આઠ લાખ સેનૈયાનું દાન એક વર્ષ પર્યત આપી અતિ આડંબરે દીક્ષા અવસરે સ્વયમેવ પિતાને હાથે લગ્ન કરે, તે વેળાએ ચેાથું મન:પર્યવ જ્ઞાનઉપજે.
પછી એકલમલલ પરિમા આપી જગતમાં વિહાર કરતા, ગ્રામ, નગર, અટવીમાં ફરતા, ઘર ઉપસર્ગને સહન કરતા,
ઘોર તપે કરી કમીને ચૂરતા, શુકલધ્યાનના પાયાને ધ્યાવતા,