SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ બન્ધ-તત્ત્વ ૪૬૯ નરક અયુ કષાયમો. કષાયથી પરવશ ચિત્તથી સોળ કષાય બાંધે હાસ ઉત્પાસન ૧, કંદર્પ ૨, પ્રહાસ ૩, ઉપહાસ ૪, શી(અશ્લી) ઘણું બોલે ૫, દીનવચન બોલે ૬ રતિ દેશ આદિ જોવામાં ઔસ્ક્ય ૧, ચિત્રામ, રમણ, ખેલન ૨, પરચિત્તાવર્જન ૩ અરતિ - પાપશીલ ૧, પરકીર્તિનાશન ૨, ખોટી વસ્તુમાં ઉત્સાહ ૩ શોક પરશોકપ્રગટકરણ ૧, પોતાને શોક ઉપજાવવો ૨, રોવું ૩ ભય. આપ (પોતે) ભય કરવો, ૧, બીજાને ભય કરાવવો. ૨, ત્રાસ આપવો ૩, નિર્દય ૪ જુગુપ્સા ચતુર્વિધ સંઘની જુગુપ્સા કરે ૧, સદાચારજુગુપ્સા ૨, સમુચ્ચયજુગુપ્સા ૩ સ્ત્રીવેદ ઈષ્ય ૧, વિષાદ ૨, ગૃદ્ધિપણું ૩, મૃષાવાદ ૪, વક્રતા ૫, પરસ્ત્રીગમનરક્ત ૬ પુરુષવેદ સ્વદારાસંતોષ ૧, અનીષ્ય ૨, મંદ કષાય ૩, અવક્રચારી ૪ નપુંસક. અનંગસેવી ૧, તીવ્ર કષાય ૨, તીવ્રકામ ૩, પાખંડી ૪, સ્ત્રીના વ્રત ખંડે ૫ મહારંભ ૧, મહાપરિગ્રહ ૨, પંચેન્દ્રિયવધ ૩, માંસાહાર ૪, રૌદ્રધ્યાન ૫, મિથ્યાત્વ ૬, અનંતા. કષાય ૭, કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા ૮, અમૃત ભાષણ ૯, પરદ્રવ્યાપહરણ ૧૦, વારંવાર મૈથુનસેવન ૧૧, ઇન્દ્રિયવશવર્તી ૧૨, અનુગ્રહ રહિત ૧૩, સ્થિર ઘણા કાળ સુધી રોષ રાખનાર ૧૪. તિર્યંચ ગૂઢ હૃદય ૧, શઠ મધુર બોલે, અંદર દારુણ ૨, શલ્ય સહિત ૩, ઉન્માર્ગદશક ૪, આયુ | સન્માર્ગનાશક ૫, આર્તધ્યાની ૬, માયા ૭, આરંભ ૮, લોભી ૯, શીલવ્રતમાં અતિચાર | ૧૦, અપ્રત્યાખ્યાન કષાય ૧૧, ત્રણ અધમ લેશ્યા ૧૨ મનુષ્ય- | મધ્યમ ગુણ ૧, અલ્પપરિગ્રહ ૨, અલ્પ પરિગ્રહ (?) ૩, માર્દવ ૪, આર્જવ સ્વભાવ આયુ ૫, ધર્મધ્યાનનો રાગી ૬, પ્રત્યાખ્યાન કષાય ૭, સંવિભાગનો કરવાવાળો ૮, દેવ, ગુરુના પૂજક ૯, પ્રિય બોલે ૧૦, સુખે (?) પ્રજ્ઞાપનીયા ૧૧, લોકવ્યવહારમાં મધ્યમ પરિણામ | સ્વભાવે પાતળા કષાય ૧૨, ક્ષમાવાન ૧૩ | અવિરતિસમ્યગ્દષ્ટિ ૧, દેશવિરતિ ૨, સરાગસંયમ ૩, બાલતપસ્વી ૪, અકામનિર્જરા | ૫, ભલા સાથે પ્રીતિ ૬, ધર્મશ્રવણશીલતા ૭, પાત્રમાં દાન દેવું, ૮, અવક્તવ્ય સામાયિક અજાણપણે સામાયિક કરે ૯. શુભ | માયા રહિત ૧, ગારવ ત્રણથી રહિત ૨, સંસારભીરુ ૩, ક્ષમા, માદવ, આર્જવ આદિ નામ ગુણો સહિત ૪ અશુભ | માયાવી ૧, ગૌરવવાન્ ૨, ઉત્કટ ક્રોધ આદિ પરિણામ ૩, બીજાને વિપ્રતારણ ૪, મિથ્યાત્વ નામ ૫, પૈશુન્ય ૬, ચલચિત્ત ૭, સુવર્ણ આદિકમાં ખોટું મેળવે ૮, ખરાબ શાખ ૯, વર્ણ, રસ, કર્મ ગંધ, સ્પર્શ અન્યથાકરણ ૧૦, અંગોપાંગને છેદવા ૧૧, યંત્ર પંજર બનાવે ૧૨, કૂડા(ખોટા) તોલમાપ ૧૩, સ્વપ્રશંસા ૧૪, પાંચ આશ્રવના સેવનહાર ૧૫, મહારંભ પરિગ્રહ ૧૬, કઠોર ભાષી ૧૭, ખોટું બોલે ૧૮, મુખરી ૧૯, આક્રોશ કરે ૨૦, સામેલાના સુભાગનો નાશ કરવો ૨૧, કાર્મણ કરે ૨૨, કુતૂહલી ૨૩, ચેત્યાશ્રયબિંબનો નાશ કરનાર ૨૪, ચૈત્યમાં અંગરાગ ૨૫, બીજાની હાંસી ર૬, બીજાને વિડંબણા કરવી. ૨૭, વેશ્યા આદિને અલંકાર આપવા | ૨૮, વનમાં આગ લગાવવી ૨૯, દેવતાના બહાને ગંધ આદિ ચોરે ૩૦, તીવ્ર કષાય ૩૧ દેવ આયુ
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy