________________
૨
સા | ૧૧૧.
|
૮ બન્ધ-તત્ત્વ
४४७ અચક્ષુદર્શનમાં ગુણસ્થાન ૧૨ આદિની, ઉદયપ્રકૃતિ ૧૨૧ છે. તીર્થકર ૧ નથી. ગુણસ્થાનોમાં સમુચ્ચયવત્ પહેલાં ૧૧૭, બીજા ૧૧૧ ઇત્યાદિ, અવધિદર્શન અવધિજ્ઞાનવત્, કેવલદર્શન કેવલજ્ઞાનવત્.
હવે કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા રચના ગુણસ્થાન ૪ આદિની ઉદયપ્રકૃતિ ૧૧૯ છે. આહારકદ્ધિકે ૨, તીર્થકર ૧ એમ ૩ નથી. ૧| મિ| ૧૧૭ મિશ્રમોહ. ૧, સમ્યક્વમોહ. ૧ ઉતારે, મિથ્યાત્વ ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક
૩, નરકાનુપૂર્વી ૧ એમ ૬ કાઢતાં. અનંતા. ૪, એકેંદ્રિય ૧, સ્થાવર ૧, વિકલત્રય ૩, દેવાનુપૂર્વી ૧,
તિર્યંચાનુપૂર્વી ૧ એમ ૧૧ કાઢતાં. ૩ મિ| ૧૦૦
મનુષ્યાનુપૂર્વી ૧ ઉતારી, મિશ્રમોહ. ૧ મળે, મિશ્રમોહ. ૧ કાઢતાં ૪| અ | ૧૦૪
આનુપૂર્વી ૪, સમ્યક્વમોહ. ૧ એમ ૫ મળે. હવે તેજલેશ્યા રચના ગુણસ્થાન ૭ આદિની, ઉદયપ્રકૃતિ ૧૧૧ છે. આતપ ૧, વિકલત્રય ૩, સૂક્ષ્મત્રિક ૩, નરકત્રિક ૩, તીર્થકર ૧ એમ ૧૧ નથી. ૧ મિ | ૧૦૭ મિશ્રમોહ.૧, સમ્યક્વમોહ.૧, આહારકકિ ૨ એમ ૪ ઉતારે, મિથ્યા.૧ કાઢતાં. ૨. સા | ૧૦૬
અનંતાનુબંધી ૪, એકેંદ્રિય ૧, સ્થાવર ૧ એમ દ કાઢતાં. ૩| મિ | ૯૮]
આનુપૂર્વી ૩ ઉતારે મિશ્રમોહ. ૧ મળે, મિશ્રમોહ. ૧ કાઢતાં ૪| અ | ૧૦૧ સમ્યક્વમોહ ૧, આનુપૂર્વી ૩ એમ ૪ મળે, વૈક્રિયદ્ધિક ૨, અપ્રત્યા. ૪, દેવત્રિક
૩, આનુપૂર્વી ૨, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧ એમ ૧૪ કાઢતાં. ૫ દેT ૮૭ પ્રત્યા. ૪, તિર્યંચ-આયુ ૧, નીચગોત્ર ૧, ઉદ્યોત ૧, તિર્યંચગતિ ૧ કાઢતાં. ૬) પ્રા ૮૧
આહારકદ્ધિક ૨ મળે થીણદ્વિત્રિક ૩, આહારકદ્ધિક ૨ કાઢતાં ૭| અ | ૭૬
- ૦૦૦ હવે પદ્મલેશ્યરચના ગુણસ્થાન૭ આદિની ઉદયપ્રકૃતિ ૧૦૯છે. આતપ ૧, એકેંદ્રિય ૧, થાવરચતુષ્ક ૪, વિકલત્રિક ૩, નરકત્રિક ૩, તીર્થકર ૧ એમ ૧૩નથી. ૧લા ગુ. ૧૦પારજા ગુ.૧૦૪૩જા ગુ.૯૮, ચોથા ૪થા ગુ.-૧૦૧પમાગુ.૮૭૬ઢા ગુ.૮૧૭મા ગુ.૭૬
હવે શુક્લલેશ્યા રચના ગુણસ્થાન ૧૩ આદિના, ઉદયપ્રકૃતિ ૧૧૦ છે. આતપ ૧, એકેંદ્રિય ૧, વિકલત્રય ૩, સ્થાવર ચતુષ્ક ૪, નરકત્રિક ૩ એમ ૧૨ નથી. ૧ મિ. ૧૦૫. મિશ્રમોહ. ૧, સમ્યક્વમોહ. ૧, આહારકકિક ૨, તીર્થકર ૧
એમ ૫ ઉતારે, મિથ્યાત્વ ૧ કાઢતાં. ૨| સા| ૧૦૪
અનંતાનુબંધિ ૪ કાઢતાં. ૩ મિ. ૯૮ |
આનુપૂર્વી ૩ ઉતારી, મિશ્રમોહ. ૧ મળે, મિશ્રમો. ૧ કાઢતાં ૪| અ | ૧૦૧
સમ્યક્વમોહ. ૧, આનુપૂર્વી ૩ મળે.