SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ બન્ધ-તત્ત્વ ૪૩૭ منها و ال | આગળના ગુણસ્થાનોમાં સમુચ્ચયવત્ જાણવું. હવે વ્યવહાર વચન યોગ રચના ગુણસ્થાન ૧૩ આદિના ઉદયપ્રકૃતિ ૧૧૨ છે. એકેંદ્રિય ૧, સ્થાવર ૧, સૂક્ષ્મત્રિક ૩, આતપ ૧, આનુપૂર્વી ૪ એમ ૧૦ નથી. ૧ મિ| ૧૦૭ મિશ્રમોહ. ૧, સમ્યક્ત. ૧, આહાર, ૨, તીર્થકર ૧ ઉતારે, મિથ્યા. ૧, વિકલત્રય ૩,કાઢતાં ૨| સા] ૧૦૩ અનંતાનુબંધી ૪ એમ ૪ કાઢતાં. ૩ મિ. ૧૦૦ મિશ્રમોહ. ૧ મળે, મિશ્રમોહ. ૧ કાઢતાં. ૪ અ | ૧૦૦ સમ્યક્વમોહ. ૧ મળે, અપ્રત્યાખ્યાન ૪, વૈક્રિયદ્ધિક ૨, દેવગતિ ૧, દેવ-આયુ ૧, નરકગતિ ૧, નરક-આયુ ૧, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧ કાઢતાં | ૦ ૦ ૦ ' આગળના ગુણસ્થાનોમાં સમુચ્ચયવત જાણવું. હવે ઔદારિકકાયયોગરચના ગુણસ્થાન ૧૩ આદિની ઉદયપ્રકૃતિ ૧૦૯ છે, આહારકદ્ધિક ૨, વૈક્રિયકદ્ધિક ૨, આનુપૂર્વી ૪, દેવગતિ ૧, દેવઆયુ ૧, નરકગતિ ૧, નરકઆયુ ૧, અપર્યાપ્ત ૧ એમ ૧૩ નથી. ૧ મિ | ૧૦૬ મિશ્રમોહ. ૧, સમ્યક્વમોહ. ૧, તીર્થકર ૧ ઉતારે, મિથ્યાત્વ ૧, આતપ ૧, સૂક્ષ્મ ૧, સાધારણ ૧ એમ ૪ કાઢતાં. ૨| સા | ૧૦૨ અનંતાનુબંધિ ૪, એકેંદ્રી ૧, સ્થાવર ૧, વિકલત્રય ૩ એમ ૯ કાઢતાં ૩ મિ૯૪ મિશ્રમોહ, ૧ મળે, મિશ્રમોહ. ૧ કાઢતાં. ૪) અ | ૯૪ સમ્યક્ત ૧ મળે, અપ્રત્યાખ્યાન ૪, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧ કાઢતાં ૫ દે | ૮૭ પ્રત્યા. ૪, તિર્યંચગતિ ૧, તિર્યંચ-આયુ ૧, નીચગોત્ર ૧, ઉદ્યોત ૧ એમ ૮ કાઢતાં મ | ૭૯ ૦ ૦ ૦ આગળના ગુણસ્થાનોમાં સમુચ્ચયવસ્. હવે ઔદારિકમિશ્ર યોગરચના ગુણસ્થાન ૪-૫હેલું, બીજું, ચોથું, તેરમું, ઉદયપ્રકૃતિ ૯૮ છે. આહારદ્ધિક ૨, વૈક્રિયલિંક ૨, આનુપૂર્વી ૪, દેવગતિ ૧, દેવઆયુ ૧, નરકગતિ ૧, નરકઆયુ ૧, મિશ્રમોહ. ૧, થીણદ્વિત્રિક ૩, દુઃસ્વર ૧, સુસ્વર ૧, પ્રશસ્ત ગતિ ૧, અપ્રશસ્ત ગતિ ૧, પરાઘાત ૧, ઉચ્છવાસ ૧, આતપ ૧, ઉદ્યોત ૧ એમ ૨૪ નથી. ૧ |મિ ૯૬ સમ્યક્વમોહ, ૧, તીર્થકર ૧ ઉતારે, મિથ્યાત્વ ૧, સૂક્ષ્મત્રિક ૩ કાઢતાં ૨ સા ૯૨ | - અનંતાનુ. ૪, એકેંદ્રિય ૧, થાવર ૧, વિકલત્રય ૩, દુર્ભગ ૧, અનાદેય ૧, અયશ ૧, નપુંસકવેદ ૧, સ્ત્રી ૧ એમ ૧૪ વ્યવચ્છેદ. ૪ | અ | ૭૯ સમ્યક્વમોહ, ૧ મળે. અપ્રત્યા. ૪, પ્રત્યા.૪, તિર્યંચ ગતિ ૧, તિચય આયુ ૧, નીચ ગોત્ર ૧, સમ્યક્વમોહ. ૧, અંતના સંઘયણ ૩, હાસ્ય આદિ ૬, પૃવેદ ૧, સંજ્વલનના ૪, ઋષભનારાજ ૧, નારાચ ૧, નિદ્રા ૧, પ્રચલા ૧, આવરણ ૯, અંતરાય ૫ એમ ૪૪ પ્રકૃતિને કાઢતાં. ૧૩ | સ | ૩૬ | તીર્થંકર ૧ મળે.. |
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy