SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૧| મિ/૧૦૦/ _| | ૮ બન્ધ-તત્ત્વ ૪૨૫ બંધ પરંતુ બંને આયુ સાતમા સુધી ઘટાડવા સાસ્વાદને સાસ્વાદન ગુણસ્થાનવત્, મિટૈ મિશ્ર ગુણસ્થાનવતું. હવે સંજ્ઞી રચના ગુણસ્થાન રચનાવતુ, હવે અસંજ્ઞી રચના ગુણસ્થાન ૨ આદિનો બન્ધ પહેલાં, બીજા પૂર્વવત્ ૧૧૭૧૦૧. હવે આહારક રચના ગુણસ્થાન ૧૩ સુધી હવે અનાહારક રચના ગુણસ્થાન ૪-૧,૨,૪ અને ૧૩, બંધપ્રકૃતિ ૧૧૨ છે. આયુ૪, આહારકહિક અને નરકહિક ૨ એમ ૮ નથી. વેદદ્ધિક ૨, વૈક્રિયદ્ધિક ૨, તીર્થકર ૧ એમ ૫ ઉતારે, મિથ્યાત્વ આદિ વિકલત્રિક ૩ પર્યત ૧૩ ને કાઢતાં. અનંતાનુબંધિ આદિ ઉદ્યોત પર્યત ૨૪ કાઢતાં અ | ૭૫ |. દેવદ્ધિક ૨, વૈક્રિયદ્ધિક ૨, તીર્થકર ૧ એમ ૫ મળે. અપ્રત્યાખ્યાન ૪, આદિ ૯, પ્રત્યાખ્યાન ૪, અસ્થિર આદિ ૬, આહારકહિક ર સિવાય ૩૪ અપૂર્વકરણની અનિવૃત્તિકરણની ૫, સૂક્ષ્મસંપાયની ૧૬ એમ ૭૪ ને કાઢતાં. એક સતાવેદનીય રહે. ઇતિ શ્રીબંધાધિકાર સંપૂર્ણ. (બંધાધિકાર પૂર્ણ) હવે ઉદયાધિકારઃ- ગુણસ્થાન જણાવે છે– હવે નરકગતિ રચના ગુણસ્થાન ૪ આદિની ઉદયપ્રકૃતિ ૭૬ છે. થીણદ્વિત્રિક ૩, પુરુષવેદ ૧, સ્ત્રીવેદ ૧, આયુ ૩ નરક સિવાય, ઉચ્ચ ગોત્ર ૧, ગતિ ૩ નરક સિવાય, જાતિ ૪ પંચેન્દ્રિય સિવાય, ઔદારિકદ્ધિક ૨, આહારદ્ધિક ૨, સંઘયણ ૬, સંસ્થાન પ હુડક સિવાય, પ્રશસ્ત ગતિ ૧, નરક સિવાય આનુપૂર્વી ૩, સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, સાધારણ ૧, સુભગ ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ ૧, આતપ ૧, ઉદ્યોત ૧, તીર્થકર ૧ એમ ૪૬ નથી. ૧ મિ. ૭૪ મિશ્રમોહનીય ૧, સમ્યક્વમોહનીય ૧ ઉતારે, મિથ્યાત્વ(૧) કાઢતાં, ર. સા. ૭૨ નરકગતિ-આનુપૂર્વી ૧ ઉતારી, અનંતાનુબંધિ ૪ કાઢતાં. ૩ મિ ૬૯ મિશ્રમોહનીય ૧ મળે, મિશ્રમોહનીય ૧ કાઢતાં. ૪ અ ૭૦ સમ્યક્વમોહનીય ૧, નરકગતિ - આનુપૂર્વી ૧ મળે. હવે સામાન્ય તિર્યંચ રચના ગુણસ્થાન પ આદિના ઉદયપ્રકૃતિ ૧૦૭, આયુ ૩ તિર્યંચ સિવાય, મનુષ્યદ્ધિક ૨, ઉચ્ચગોત્ર ૧, આહારકદ્ધિકે ૨, વૈક્રિયષક ૬, તીર્થકર ૧ એમ ૧૫ નથી. & | જ |
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy