SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ નિર્જરા-તત્ત્વ - ૩૬૭ પણે છે. હવે ઉપરની લોકાર્ધ સંવત્તી કહે છે. ત્યાં પણ રજુ પ્રમાણ ત્રસનાડીના દક્ષિણ દિશાએ રહેલા બ્રહ્મલોકના મધ્યભાગથીનીચલાઅનેઉપરનાબે-બેખંડ (વિભાગ) બ્રહ્મલોકના મધ્યપ્રદેશથી ઉપર અને નીચે પ્રત્યેક પ્રત્યેક બે-બે રજુ વિસ્તીર્ણ ઉપરલોકના સમીપે અને નીચે રત્નપ્રભાને ક્ષુલ્લકપ્રતરસમીપે અંગુલહજારભાગવિસ્તારદેશોનસાડાત્રણ રજુપ્રમાણ બંને ખંડોને બુદ્ધિથી રહીને તેને ઉત્તરની પાસે પૂર્વોક્ત રીતે સ્થાપીએ. એમ કરવાથી ઉપરના લોકનો અર્ધ ભાગ બે હજાર અંગુલથી અધિકત્રણ રસ્તુવિસ્તીર્ણ થાય. અહીંચારેયખંડોને છેડેચાર અંગુલના સહસ્ર ભાગ થાય, કેવળ એક દિશના વિષે બન્ને ભાગે કરી એક જ અંગુલ સહસ્ર ભાગ થાય, એક દિગ્દર્તીપણાથી, એમ અનેરા જેબે ભાગ તેણે એક સહસ્ર ભાગ થાય, એથી બે ભાગ અધિકપણે કહ્યા.દેશોનસાત રજુઊંચા બાહલ્યથી બ્રહ્મલોકને મધ્યે પાંચ રજુબાહલ્ય અને અન્યત્ર, બીજી જગ્યાએ અનિયત વિસ્તાર, એવા ઊર્ધ્વલોક લઈને નીચેના સંવર્તિકલોકના અદ્ધને ઉત્તરને પાસે જોડીએ ત્યારે અધોલોકના ખંડથી જે પ્રતર અધિકથાયતે ખંડને ઉપરના જોડેલા ખંડના બાહલ્યના વિષે ઉદ્ધતિ (ઉપરના અડધો ભાગ સાથે) જોડવા. એમ કરવાથી પાંચ રજુ કાંઈકબાલ્યપણે થાય અને નીચેના ખંડની નીચેયથાસંભવદેશોનસાત રજુબાહલ્યપૂર્વેકહ્યાં છે. ઉપરના ખંડના દેશોનબેરજૂબાહલ્યથકી જે અધિકથાયતે ખંડને ઉપરના ખંડના બાહલ્યને વિષે જોડીએ. એમ કરવાથી બાહલ્યથી સર્વએચોરસકૃત આકાશનોખંડકેટલાક પ્રદેશોને વિષે રજુનો અસંખ્યાતમો ભાગ અધિકછરજુ થાયતે વ્યવહાર થકી એ સર્વસાત રજ્જબાહલ્ય બોલાય, વ્યવહારનય જે કંઈકઓછાસાત હસ્તપ્રમાણ પટઆદિવસ્તુને પરિપૂર્ણ સાત હસ્ત પ્રમાણ માને છે. એટલે દેશોન વસ્તુને વ્યવહારનય પરિપૂર્ણ કહે છે. આથી એમના મતે અહીંયાં સાત રજુબાહલ્યપણે સર્વત્ર જાણવા અને આયામવિષ્કમપણ પ્રત્યેકપ્રત્યેક દેશોનસાત રજુપ્રમાણ થયા છે, તે પણ “વ્યવહાર નયમતે સાત સાત રજુપૂરા ગણવા. એમ વ્યવહારનયમતે બધી જગ્યાએ સાત રજ્જુ પ્રમાણ ઘન થાય તથા શ્રી સિદ્ધાંતમાં જ્યાં ક્યાંય શ્રેણીનામનગ્રહ્યો હોય, ત્યાં બધી જગ્યાએઘનીતલોકની સાતરíપ્રમાણ લાંબી શ્રેણી જાણવી અને પ્રતરપણ, આઘનીકૃત લોકના સ્વરૂપ અનુયોગદ્વારની વૃત્તિથી લખ્યા છે. |૧|૧|૧|૧| |૪||૪|| ૧|૧|૧|૧ ૪|૪|૪/૪ ૪|૪|૪|૪| ૧|૧|૧|૧| |૪||૪|| પ્રતરરજ્જસ્થાપના દિનરજુસ્થાપના ૬૪ ખંડકનો એક “ઘન રજુ થાય છે. ૧૬ ખંડુકનો એક “પ્રતર-રજુ થાય છે. ૪ ખંડુકનો એક “સૂચી- રજુ થાય છે. નિશે લોકસ્વરૂપ તો અનિયત પ્રમાણ છે, તે સર્વજ્ઞા ગમ્ય છે. પરંતુ સ્થૂળ દષ્ટિને માટે સર્વ પ્રદેશોની ઘટવધ એકઠી કરીને આ લોકનું સ્વરૂપ લોકનાલિકાબત્તીસીથી જાણવું. સૂચીરજુસ્થાપના
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy