SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ જીવ-તત્ત્વ અપ્લાય-ઝાકળ ૧, બરફ ૨, ધુમ્મસ ૩, કરા ૪, હરતણુ, (પૃથ્વીને ભેદીને તૃણના અગ્ર ભાગ પર રહેનારું પાણી) ૫, વર્ષાનુ ૬, સ્વભાવે શીતળ ૭, સ્વભાવે ઉષ્ણ ૮, ખારું પાણી ૯, ખાટું પાણી ૧૦, મીઠા જેવું ખારું ૧૧, વારાણસમુદ્રનું પાણી ૧૨, ક્ષીરસમુદ્રનું પાણી ૧૩, ધૃતસમુદ્રનું પાણી ૧૪, ઇક્ષુરસવત્ (શેરડીના રસ જેવું) ૧૫, કૂપ આદિ જળાશયોના.1 તેજસ્કાય–અંગારા ૧, વાળા ૨, તણખા ૩, અર્થી ૪, ઉંબાડીયું ૫, લોપિંડમિશ્રિત ૬, ઉલ્કાપાતની અગ્નિ ૭, વીજળી ૮, આકાશમાંથી પડતાં તણખા ૯, નિર્ધાત અગ્નિ ૧૦, અરણિ આદિ કાષ્ઠને ઘસવાથી ઉત્પન્ન થતી ૧૧, સૂર્યકાન્ત મણીથી ઉત્પન્ન થતી અગ્નિ ૧૨ ઇત્યાદિ જાણવી.2 વાયુકાય–દશે દિશાના વાયુ ૧૦, ઉત્કલિકા ૧૧, મંડલિ વાયુ ૧૨, ગુંજારવ કરતો વાયુ ૧૩, મોટી આંધી ૧૪, વંટોળીયો ૧૫, સંવર્તક વાયુ ૧૬, ઘનવાત ૧૭, તનુવાત ૧૮, શુદ્ધ વાયુ ૧૯ ઇત્યાદિ ૮જાણવાં.3 વનસ્પતિ પ્રત્યેક આંબો ઇત્યાદિ વૃક્ષ ૧, રીંગણા આદિ ગુચ્છા ૨, ગુલ્મવનમલ્લિકા આદિ ૩, લતા-ચંપક આદિ ૪, વલ્લી-કોળુ આદિ ૨, પર્વ-ઇક્ષુ આદિ ૬, તૃણ-ડાભ આદિ ૭, વલયા-કેતકી આદિ ૮, હરિ(ત)-શાકભાજી પ્રભૂતિ ૯, ઔષધિ સર્વ જાતનાં ધાન્ય ૧૦, કમલાદિ ૧૧, કુંહણ-બિલાડીના ટોપ આદિ ૧૨.4 અનંતકાય લિખતે-હળદર ૧, આદુ ૨, મૂળા ૩, ગાજર ૪, બટેટા ૫, પિંડાલુ ૬, છેદ્યા પછી વધે ૭, નવા અંકુર ૮, કૃષ્ણ કંદ ૯, વજ કંદ ૧૦, સૂરણ કંદ ૧૧, ખેલડાં ૧૨, ઇત્યાદિ. નવા પદથી લક્ષણ જાણવું. 1. बादरआउकाइया अणेगविहा पन्नत्ता, तंजहा-उस्सा १ हिमए २ महिया ३ करए ४ हरतणुए ५ सुद्धोदए ६ सीतोदए ७ उसिणोदए ८ खारोदए ९ खट्टोदए १० अंबिलोदए ११ लवणोदए १२ वारुणोदए १३ खीरोदए १४ घओदए १५ खोतोदए १६ रसोदए १७" । (प्रज्ञा० सू० १६) 2. "बादरतेऊकाइया अणेगविहा पन्नत्ता, तंजहा-इंगाले १ जाला २ मुंमुरे ३ अच्ची ४ अलाए ५ सुद्धागणी ६ उक्का ७ विज्जू ८ असणी ९ णिग्घाए १० संघरिससमुट्ठिए ११ सूरकंतमणिणिस्सिए १२" । (प्रज्ञा० સૂo ૨૭) 3. "बादरवाउकाइया अणेगविहा पन्नत्ता, तंजहा-पाइणवाए १ पडीणवाए २ दाहिणवाए ३ उदीणवाए ४ उड्ढवाए ५ अहोवाए ६ तिरियवाए ७ विदिसीवाए ८ वाउब्भामे ९ वाउक्कलिया १० वायमंडलिया ११ उक्कलियावाए १२ मंडलियावाए १३ गुंजावाए १४ झंझावाए १५ संवट्टवाए १६ घणवाए १७ तणुवाए १८ સુદ્ધવાણ ૨૬'' | (પ્રજ્ઞાનૂ૦ ૨૮) 4. “પત્તે સરીરવીરવાડ્રથા યુવાનવિહાં પુનત્તા, તંગી - रुक्खा १ गुच्छा २ गुल्मा ३ लता ४ य वल्ली ५ य पव्वगा ६ चेव ।। તપ--હરિય- દિ-નન- ૭-૧૨ ય વીદ્ધબ્બી II” (પ્રજ્ઞાસૂo ૨૨) 5. "साहारणसरीरबादरवणस्सइकाइया अणेगविहा पन्नत्ता तंजहा–अवए १ पणए २ सेवाले ३ लोहिणी ૨. હિમ ૨. ધૂમસ રૂ. ૪. પૃથ્વીને બેવીને તૃપના મા મા ૩૫ર રહેનારૂં પાછલા ૬. નેમા ૬. તળવા | ૭. સંવાડિયું ! ૮. નાખવું . ૬. માવો ! ૨૦. પનવUIના પથી નક્ષ નાખવું.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy