SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સંવર-તત્ત્વ તપોધન દાન કર સીલ મીત ચીત ધર નિજ ગુણ વાસ ક૨ દસ ધમ્મ દોરકે આતમ સિયાને માને એહ ધર્મરૂપ જાને પાને જાને દોરે ભોરે કલ મલ તો૨કે ૧ અસી ચાર લાખ જોન ખાલી તિહાં રહી કોન વાર હી અનંત અંત જિહા નહી જાયા હૈ નવે નવે ભેખ ધાર રાંક ઢાંક નર નાર દૂખ ભૂખ મૂક છૂક ઊંચ નીચ પાયા હૈ રાજા રાના દાના માના સૂરવીર ધીર છાના અંતકાલ રોયા સબ કાલ બાજ ખાયા હૈ તો હૈ સમજાયા અબ ઓસર પુનીત પાયા નિજ ગુન ધાયા સોઇ વીર પ્રભુ ગાયા હૈ ૨ અથ ‘બોધ(ધિ)દુર્લભ’ ભાવના— ૩૨૯ સુંદર રસીલી નાર નાકકી વસનહાર આપ અવતાર માર સુંદર દિદાર રે ઇંદ ચંદ ધરણિંદ માધવ નિરંદ ચંદ વસન ભૂષન બંદ પાયે બહુ બાર રે જગતકે ખ્યાલ રંગવદ રંગ લાલ માલ મુગતા ઉજાલ ડાલ રે(હ્ર)દે બીચ હાર રે એ તો સબ પાયે મન માયે કામ જગતકે એક નહી પાયે વિભુ વીર વચ તાર રે ૧ સુંદર સિંગાર કરે બાર બાર મોતી ભરે પતિ બિન ફીકી નીકી નિંદા કરે લોક રે વદન રદન સિત દગ વિન ફીકે નિત પગરિ તેર તકિત ભૂષનકે થોક રે જીવ વિન કાર્યા માયા દાન વિન સૂમ ગાયા સીલ વિન વાયાં ખાયા તોષ વિન લોક રે તપ જપ જ્ઞાન ધ્યાન માન સનમાન સબ સમ કદ રસ વિન જાને સબ ફોક રે ૨ इति द्वादशभावनाविचार. હવે પ્રત્યાખ્યાનસ્વરૂપ સ્થાનાંગ (ઠાણાંગ), આવશ્યક, આવશ્યકભાષ્યમાંથી (૧) માવિ—આચાર્ય આદિકની વૈયાવૃત્ય નિમિત્તે પર્યુષણ આદિમાં અષ્ટમ આદિ જે તપ આગળ કરવાનું હતું, તે પહેલાં કરે તે ‘ભાવિ-અનાગત તપ.’ (૨) અથ—આચાર્ય આદિકની વૈયાવૃત્ય નિમિત્તે પર્યુષણ આદિમાં અષ્ટમ આદિ તપ ન કરે, પર્યુષણ આદિક પછી કરે તે ‘અતીત તપ’ કહેવાય. (૩) જોડિસહિય–પ્રારંભ કરતાં અને મૂકતાં છોડતાં ચતુર્થ આદિક જેવો તપ તે બેઉ છેડા મળ્યા હોય તે ‘કોટસહિતમ્.’ (૪) સા—અણત્થણા ભોગ, સહસાગાર આ બન્ને વિના બીજા મહત્તરાગાર આદિ આગાર રાખે તે ‘સાગારતપ.’ (બ) અળ—અણત્થણાભોગેણ સહસાગારેણ એ બે વિના બીજા (અને) કોઈ આગાર ન રાખે તે ‘અણગાર તપ’. (૬) મિાળ– એક દાતા આદિ ૧, કવલ ૨, ઘ૨ ૩, દ્રવ્ય સંખ્યા કરે તે ‘પ્રમાણમૃત’ (૭) નિવિશે+સર્વ અશન આદિ વોસીરાવે તે ‘નિર્વિશેષ.’ (૮) નિયંટ્ટિ અમુક તપ અમુક દિવસે નિશ્ચે કરીશ તે ‘નિયંત્રિત તપ’ એ જિનકલ્પી વિષે પ્રથમ સંઘયણમાં હોય છે તેથી વર્તમાનમાં વ્યવચ્છેદ(ચ્છિન્ન) છે. (૧) સંય—અંગુઠી ૧, મુટ્ઠી ૨, ગંઠી ૩, ઘર ૪, સ્વેદ ૫, શ્વાસોશ્વાસ ૬, સ્તિબુક ૭, જલબિંદુ ૮, એ આઠ ‘સંકેત’ના ભેદ જાણવા. (૨૦) અજ્ઞાનમુક્કારસહિયં ૧ પોરસ ૨ સાઢપોરસ ૩ પુરિમ ૪ અવગ્ન ૫ વિગય ૬ નિવીયાતા ૭ આયંબિલ ૮ એકાસણા ૯ બિયાસણા ૧૦ એકલઠાણા ૧૧ પાણ ૧૨ દેસા ૧૩ અભતટ્ટ ૧૪ ચરમ ૧૫ અભિગ્રહ ૧૬.
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy