SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જેઓશ્રીમદ્નું છે તેઓશ્રીમદ્ગુ સાદર સમર્પણમ્ પંજાબ કેસરી ન્યાયાંભોનિધિ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય આનંદસૂરીશ્વરજી (પૂ. શ્રીઆત્મારામજી) મહારાજાના શાસ્ત્રસંપૂત કરકમળમાં સાદર સમર્પણમ્ - ચરણરજ સંયમકીર્તિ વિ. - ઋણ સ્મરણ : જ્ઞાનારાધનમાં પ્રબળ આલંબનભૂત, તપસ્વી સમ્રાટ, પૂજ્યપાદ આ.ભ. શ્રી.વિ. રાજતલિકસૂરીશ્વરજી મહારાજા ♦ દીક્ષાદાતા, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા • ન્યાયનિપુણ પૂ.આ.ભ.શ્રી. વિ. ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા ♦ પરમોપકારી, સુવિશાલગચ્છનેતા પૂ.આ.ભ.શ્રી. વિ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા. ♦ પરમોપકારી, પ્રવચનપ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા. · ત્રણ ગચ્છનાયક પૂ.સૂરિપુરંદરોની દીર્ઘકાળ પર્યંત નિઃસ્પૃહભાવે વૈયાવચ્ચ કરનારા પૂ.આ.ભ.શ્રી.વિ. હર્ષવર્ધનસૂરીશ્વરજી મહારાજા • મમહિતચિંતક, સરળ સ્વભાવી, વિર્ય, પરમોપકારી પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી દિવ્યકીર્તિવિજયજી ગણિવર્ય ♦ પરમોપકારી, દીક્ષાદાતા, વર્ધમાનતપોનિધિ પૂજ્ય ગુરુજી પંન્યાસ પ્રવરશ્રી પુણ્યકીર્તિવિજયજી ગણિવર્ય
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy