SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૩ અગવ્યવદિકા विमुक्तवैरव्यसनानुबन्धाः, श्रयन्ति यां शाश्वतवैरिणोऽपि । परैरगम्यां तव योगिनाथ !, तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥२४॥ मदेन मानेन मनोभवेन, क्रोधेन लोभेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां, वृथैव साम्राज्यरुजा परेषाम् ॥२५॥ स्वकण्ठपीठे कठिनं कुठारं, परे किरन्तः प्रलपन्तु किञ्चित् । હે દેવ ! અનાદિ અવિદ્યાના રહસ્યમાં ખૂચેલા, ઉચ્છખલ અને ચાપલ્યથી ભરેલા એવા પુરૂષો વડે અમૂઢ લક્ષ્યવાળે (લક્ષ્યમાં મૂઢ નહિ બનેલો) પણ આ તારે સેવક હું તિરસ્કૃત થાઉં છું, તે હવે હું શું કરું? (૨૩) હે યોગીઓના નાથ ! સ્વભાવથી જ વૈરી એવા પ્રાણીઓ પણ વેરભાવ છોડી દઈને બીજાઓ વડે અગમ્ય એવા આપના જે સમવસરણને આશ્રય લે છે, તે દેશના (સમવસરણ) ભૂમિને હું પણ આશ્રય લઉં છું. [૨૪] હે પ્રભુ! મદ, માન, કામ, ક્રોધ, લોભ અને રાગથી અત્યન્ત પરાજિત થએલા અન્ય દેવને સામ્રાજ્ય રોગ-પ્રભુતાની વ્યથા બીલકુલ નકામી છે. (૨૫) ડ
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy