________________
__कपाल शिवो भूतन जिनेन्द्रः ।।५
વદ્ધમાનદ્વાáિશિકા
૪૯ त्रिलोकीपरित्राणनिस्तन्द्रमुद्रः,
स एकः परात्मा गतिमै जिनेन्द्रः ॥४॥ દૈવીશ! વિશે ! નાથ ! ,
___ मुकुन्दाच्युत ! श्रीपते ! विश्वरूप ! । अनन्तेति संबोधितो यो निराशैः,
स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥५॥ पुराऽनङ्गकालारिराकाशकेशः,
कपाली महेशो महाव्रत्युमेशः । मतो योऽष्टमुर्तिः शिवो भूतनाथः, ___ स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥६॥
જે પ્રભુ બાહ્ય સત્ત્વ એટલે લૌકિક સત્ત્વ ગુણની સાથે મિત્રીને પ્રાપ્ત થયા નથી, જેઓ અજ્ઞાનરૂપ અધકારથી તેમજ રજોગુણથી પણ પ્રેરાએલા નથી, તથા ત્રણે લોકની રક્ષા કરવામાં જેમની મૂર્તિ આળસ રહિત છે, તે એક જ શ્રીજિનેન્દ્ર મારી ગતિરૂપ થાઓ. (૪)
હે ઈન્દ્રિયેના નિયન્તા ! હે લોકાલોકમાં વ્યાપ્ત જ્ઞાનવાળા ! હે જગતમાં રહેલા ભવ્ય પ્રાણીઓના નાથ ! હે રાગદ્વેષને જીતનાર ! હે પાપથી મૂકાવનાર! હે ખલના રહિત ! હે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મીના પતિ ! હે અસંખ્યાત પ્રદેશે અનાવૃત સ્વરૂપવાળા ! હે અનન્ત ! આ પ્રમાણે સંબંધન આપી આશા રહિત (નિષ્કામ) એવા પુરૂએ જેઓને સંબંધિત કરેલા છે, એવા શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હો. (૫)