SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણસ્થાનકમારોહ ૪૬૫ आत्मानमात्मनाऽऽत्मैव, ध्याता ध्यायति तत्त्वतः । उपचारस्तदन्यो हि, व्यवहारनयाश्रितः ॥११०॥ चिद्रूपात्ममयोऽयोगो, ह्युपान्त्यसमये द्रुतम् । युगपत्क्षपयेत्कर्म-प्रकृतीनां द्विसप्ततिम् ॥११॥ देहबन्धनसङ्घाताः, प्रत्येकं पञ्च पञ्च च । अङ्गोपाङ्गत्रयं चैव, षट्कं संस्थानसंज्ञकम् ॥११२॥ वर्णाः पञ्च रसाः पञ्च, षट्कं संहननात्मकम् । स्पर्शाष्टकं च गन्धौ द्वौ, नीचानादेयदुर्भगम् ॥११३॥ તત્વથી (નિશ્ચયનયથી) તે આત્મા પોતે જ ધ્યાતા છે, તે પિતાના (આત્મજ્ઞાન) દ્વારા પિતાના આત્માનું ધ્યાન કરે છે, (એ વ્યાખ્યાથી તે ધ્યાનમાં દેહની આવશ્યકતા. નથી રહેતી) એ સિવાયને ધ્યાનમાં અષ્ટાલ્ગગ (પ્રાણાયામ. વિગેરે)ની પ્રવૃત્તિરૂપ (શારીરિક) જે ઉપચાર છે તે વ્યવહાર નયને આશ્રીને છે. અર્થાત્ નિશ્ચયનયથી ધ્યાનમાં કાયાગની અપેક્ષા નથી અને વ્યવહારનયથી પણ સૂત્મકાય ભેગને આશ્રય હોવાથી અગીને ધ્યાન ઘટે છે. (૧૧૦) કેવલજ્ઞાનરૂપ આત્મમય અગી, અગી ગુણસ્થાનકના ઉપાસ્ય સમયે એક સાથે (આગળ કહીએ છીએ તે) હોતેર કર્મપ્રકૃતિઓને ક્ષય કરે છે. (૧૧૧) શરીર પચ્ચક, બધન પચ્ચક અને સંઘાતન પચ્ચક, ત્રણ અપાગ, છ સંસ્થાન (એ ચોવીશ) (૧૧૨) તથા પાંચ વર્ણો, પાંચ રસે, છ સંઘયણે, આઠ સ્પર્શી, બે
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy