SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦. સ્વાધ્યાહુ ગ્રન્થસહ निस्सार्यते ततो यत्ना-नाभिपद्मोदराच्छनैः। योगिना योगसामर्थ्या-द्रेचकाख्यः प्रभअनः ॥५६॥ कुम्भवत् कुम्भकं योगी, श्वसनं नाभिपङ्कजे । कुम्भकध्यानयोगेन, सुस्थिरं कुरुते क्षणम् ।।५७॥ इत्येवं गन्धवाहाना-माकुञ्चनविनिर्गमौ । ससाध्य निश्चलं धत्ते, चित्तमेकाग्रचिन्तने ॥५८॥ प्राणायामक्रमप्रौढि-रत्र रूढयैव दर्शिता । क्षपकस्य यतः श्रेण्या-रोहे भावो हि कारणम् ॥५९॥ તે પછી ગી વેગના બળે રેચક નામના વાયુને નાભિકમળ રૂપી ગુફામાંથી ધીમે ધીમે પ્રયત્ન પૂર્વક બહાર કાઢે, તે રેચક નામનું કર્મ (પ્રાણાયામ) સમજવું. (૫૬) - તે પછી યેગી કુમ્ભક નામના વાયુને નાભિકમળમાં કુમ્ભક નામના ધ્યાનથી (ક્રિયાથી) કુમ્ભમાં જેમ વાયુ સ્થિર થાય તેમ ક્ષણ વાર સ્થિર કરે. (તે કુમ્ભક કર્મ સમજવું). (૫૭) એમ પૂરક-રેચક અને કુમ્ભક કર્મથી પવનને વિજય કરવાથી મનને વિજય કરી શકાય છે તે કહે છે કે એ પ્રમાણે પૂરક રેચક અને કુમ્ભક કર્મથી પવનને સંગ્રહ તથા રિક્તીકરણ (બહિષ્કરણ) સાધીને ભેગી એકાગ્રતા (સમાધિ) સાધવા માટે ચિત્તને નિશ્ચલ કરે. (૫૮) આ ક્ષપક શ્રેણીના આરોહણમાં પૂરક–રેચક-કુમ્ભક રૂપ પ્રાણાયામની મહત્તા બતાવી તે માત્ર રૂઢિની (પ્રસિદ્ધિની)
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy