SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ગીર્વાણુપ્રીજી, સાકનકશ્રીજી, સારા સુયશાશ્રીજી, સા. સયકાન્તાશ્રીજી તથા સા. ચન્દ્રભાશ્રીજીને દીક્ષાઓ આપી. ત્યાંથી વિહાર કરી વિસં. ૧૯૯૦માં માળવા મેવાડ પ્રદેશમાં વિચરી ચાતુર્માસ રતલામ કર્યું. ચાતુર્માસ પછી સં. ૧૯૧માં સારુ મનકશ્રીજી, સાવ મનેહરશ્રીજી, સારા વિચક્ષણશ્રીજી, સા. દેવેન્દ્રાશ્રીજી અને સારા કલાસીજીને દીક્ષાઓ આપી ચાતુર્માસ માળવામાં રાજગઢમાં કર્યું. વિ. સં. ૧૯૨નું ચાતુર્માસ માળવામાં મેતપુર ગામમાં થયું અને તે વર્ષે સારા મિત્રાશ્રીજી અને સારા મંજુલાશ્રીજીને દીક્ષાઓ આપી. સં. ૧૦નું ચાતુર્માસ રતલામ કર્યું અને તે વર્ષે સારા મહેદયાશ્રીજીને દીક્ષા આપી. વિ. સંવ ૧૯૪નું ચાતુર્માસ પણ પુનઃ રતલામમાં જ કર્યું અને તે વર્ષે સારા ચેલણશ્રીજી, સાટ ઉમલાથીજી, સા. રંજનશ્રીજી, સારાજેન્દ્રીજી અને સારા ત્રિલોચનાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૧૯૯૫માં પુનઃ ગુજરાત બાજુ વિહાર કરી તે સાલનું ચાતુર્માસ અમદાવાદ કર્યું. તે વર્ષે ત્યાં સારા સગુણશ્રીજી, સા. પાલતાશ્રીજી, સા. નિરંજનાશ્રીજી, સા. સ્નેહલતાશ્રીજી, સા. પ્રભજનાશ્રીજી, સા. કનકપ્રભાશ્રીજી, સા. તિલકશ્રીજી, સા. અરૂણ શ્રીજી, સા. રમણીકકીજી, સા. મને જ્ઞાથીજી, સા. સૂર્યાયશાશ્રીજી, સા. વિજ્ઞાનથી, સા. ચન્દ્રકળાશ્રીજી સા. વિદ. શ્રીજી, સા. ભદ્રકાશ્રીજી, અને સારા હેમલતાશ્રીજી,
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy