SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાજ્ઞદિરથસગંહ ૪૧૭ હવે તેની ભાવનાને ઉપાય કહે છે. जे कामरागरहिया, मणसा देवेसु सद्दविसयंमि । चिंतावत्थं ण गया, खंतिजुआ ते मुणी वंदे ॥२॥ અર્થ-કામરાગ રહિત, જેઓ મનથી દેવગતિના શબ્દવિષયમાં ચિન્તા અવસ્થાને વશ નથી થયા તે ક્ષમાયુક્ત મુનિઓને હું વાંદું છું. એ પ્રમાણે ભિન્ન ભિન્ન પદે બદલવાથી ૧૮૦૦૦ ગાથાઓ, તેટલે સ્વાધ્યાય અને તેટલી વાર તેવા ઉત્તમ મુનિઓને વન્દન થાય છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy