SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સ્વાધ્યા૦ ગ્રન્થસહ ૨૧ ફુરિયાપfથરથ *उवसमविवेगसंवर, जोगकसाया समिइउ पंच । दसकाय अभिहयाइ-दसगेण सहस्सा उ अट्ठदस ॥१॥ અર્થ–ઉપશમ-વિવેક-સંવર ત્રણ ભાવના, મન-વચન કાયા એ ત્રણ ગો, ક્રોધાદિ ચાર કષાયે, સમિતિ આદિ પાંચ સમિતિએ, પૃથ્વીકાયાદિ દશ જીવાજીવ અને અભિહયા વિગેરે દશ વિરાધનાઓ એના અઢારહજાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે [૩*૩=૯*૪=૩૬૮૫=૧૮૦૪૧૦= ૧૮૦૦x૧૦=૧૮૦૦૦] તેમાં–સમિતિઓ ઈ–ભાષા-એષણા-આદાનભંડમત્ત નિક ખેવણ અને પારિષ્ઠાપનિકા એ પાંચ, પૃથ્વીકાયાદિ દશ શીલાલ્ગરથમાં કહ્યા પ્રમાણે અને વિરાધના-અભિહયાવત્તિઓ લેસિયા-સંઘાઈઆ-સંઘટિંઆ-પરિઆવિઆ–કિલામિઆ ઉદ્દવિઆ-ઠાણાઓ ઠાણું સંકામિઆ તથા જીવિઆઓ વવરેવિઆ એ દશ સમજવી-કહ્યું છે કે समिइ जोग एगिंदी, बेइंदी तेइंदी तह य चउरिंदी पंचिंदी अजीवसहिया, एवमभिहयाइ दस भेआ॥१॥ અર્થસમિતિએ પાંચ, યોગે ત્રણ, એકેન્દ્રિય પાંચ બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય પંચેન્દ્રિય તથા અજીવ મળીને દશ કાય, તથા અભિયાદિ દશ ભેદ જાણવા. * સ્થળપૂર્તિ માટે મૂકેલી છે.
SR No.022315
Book TitleSwadhyay Granth Sandoh
Original Sutra AuthorN/A
AuthorSha Sarabhai Jeshingbhai
PublisherSha Sarabhai Jeshingbhai
Publication Year1957
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy